<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

પોરબંદરમાં સ્વીમીંગ સ્પર્ધા શરૂ થાય તે પહેલા જ વયોવૃધ્ધ સ્પર્ધકનું હદય થંભી ગયુંઃ મોત : સમુદ્ર કિનારે યોજાયેલ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ અમદાવાદના વયોવૃધ્ધ સ્પર્ધકનું સ્પર્ધા શરૂ થાય તે પહેલા જ ૮૦ વર્ષના વૃધ્ધનું સ્વીમીંગ કરતા હતા, તે દરમ્યાન હદય થંભી ગયું હતું.

(3:40 PM IST)