<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રાજકોટના બહુચર્ચિત ટીઆરપી અગ્નિકાંડમાં જેલમાં રહેલ પૂર્વ ટીપીઓ સાગઠીયાના પ્રકરણમાં ઈ.ડી.એ ઝંપલાવ્યું : રાજકોટના બહુચર્ચિત ટીઆરપી અગ્નિકાંડમાં જેલમાં રહેલ પૂર્વ ટીપીઓ સાગઠીયાના પ્રકરણમાં ઈ.ડી.એ ઝંપલાવ્યું છે સાગઠીયાની તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવેલ હોવાનું જાણવા મળે છે : જ્યારે સરકાર તરફથી આ કેસમાં ખાસ નિયુક્ત જાણીતા ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણીનો સંપર્ક સાધતા તેમણે કોર્ટમાં ઈડી દ્વારા અરજી થયાનું અનુમોદન આપ્યું હતું.

(9:46 AM IST)