<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

બગસરામાં ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મફત ચશ્‍માનો કેમ્‍પઃ બગસરા ઇન્‍ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મફત આંખના નંબર કાઢીને ચશ્‍મા ફ્રી આપવાનું કેમ્‍પનું આયોજન બગસરા બ્રહમ સમાજની વાડી ખાતે કરવામાં આવ્‍યું હતું. પ૦૦ જેટલા દર્દીઓએ કેમ્‍પનો લાભ લીધો હતો. બ્રહમ સમાજ દ્વારા આ કેમ્‍પ માટે વાડી ફ્રી માં આપવામાં આવી હતી. તસવીર અહેવાલઃ (સમીર વિરાણી બગસરા)

(10:12 AM IST)