<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ :અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગ દ્વારા કોન્સર્ટને નોટિસ અપાઈ :જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા આયોજકોને ટકોર કરાઇ: બાળકોને ઇયરપ્લગ વિના કોન્સર્ટમાં પ્રવેશ નહીં આપવા પણ આયોજકોને નિર્દેશ અપાયો

(1:40 PM IST)