<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ઓલરાઉન્‍ડર ઋષિ ધવને મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધીઃ ઋષિએ પોતાની પોસ્‍ટમાં એમ પણ લખ્‍યું છે કે આ નિવૃત્તિ માત્ર મર્યાદિત ઓવરની ક્રિકેટમાંથી છે. આનો અર્થ એ છે કે તે રમતના સૌથી મોટા ફોર્મેટ એટલે કે ટેસ્‍ટ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશેઃ ઋષિએ ધોનીની કેપ્‍ટનશીપમાં ડેબ્‍યુ કર્યુ હતું

(3:52 PM IST)