<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ટિંબડીયા પરિવાર દ્વારા રકતદાન કેમ્‍પઃ ટિંબડીયા પરિવાર દ્વારા સ્‍નેહમિલન સાથે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરાયેલ. ૬૭ યુનિટ રકતદાન કરવામાં આવેલ. રકતદાન કેમ્‍પને સફળ બનાવવા માટે પ્રમુખ જયેશભાઇ ટિંબડીયા, સંજયભાઇ, હાર્દિકભાઇ વિગેરેએ જહેમત ઉઠાવેલ તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(10:20 AM IST)