News of Tuesday, 7th January 2025
ટ્રમ્પને ફરી મોટો ઝાટકો: સજા જાહેર નહીં કરવાની અપીલ કોર્ટે ફગાવી દીધી: શપથવિધિ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ ને ફરી જાટકો વાગ્યો, ૧૦ જાન્યુઆરીએ ટ્રમ્પ સામેના કેસમાં સજા નહીં જાહેર કરવાની ટ્રમ્પના વકીલોની અપીલ ન્યાયાધીશે ફગાવી દીધી છે, હવે સજા જાહેર થશે જ. ટ્રમ્પે આ સમયે હાજર રહેવું પડશે.

(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
