<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

માત્ર બે કલાકમાં સાત ભૂકંપ આવ્યા: સવારે ૧૧ વાગ્યે તિબેટમાં મૃત્યુ આંક ૫૩ થયો : તિબેટમાં બે કલાકમાં સાત વખત ભુકંપ આવ્યો. તીવ્રતા ૭.૧ની રહી. આ લખાય છે ત્યારે સવારે ૧૧ વાગ્યે ૫૩ લોકોના મૃત્યુ થયા છે. સેંકડો ઘાયલ થયાના અહેવાલ. મૃત્યુ આંક ખૂબ મોટો થવા સંભવ. : નેપાળમાં ૨૦૨૪ના ડિસેમ્બરમાં ૪.૮ અને ૨૦૧૫માં ૭.૮ થી ૮.૧ ની તીવ્રતાના ભૂકંપ આવેલ. : ભારતમાં દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ અને સિક્કિમમાં પણ ભૂકંપના જોરદાર આચકા અનુભવાયા, જોકે જાનહાની નથી.

(11:30 AM IST)