<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન : “અમે એક નવી સ્કીમ શરૂ કરી છે - અકસ્માત થયા પછી તરત જ, 24 કલાકની અંદર, જ્યારે પોલીસને માહિતી મળે છે, ત્યારે અમે દાખલ દર્દીની સારવારના 7 દિવસનો ખર્ચ અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ ભરપાઈ કરીશું. અમે હિટ એન્ડ રનના કેસમાં મૃતકો માટે 2 લાખ રૂપિયા પણ આપીશું."

(10:26 AM IST)