<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

વિશ્વામિત્રી નદીના કોતરમાંથી મૃતદેહ મળ્યો :અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી :પોલીસ, ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકના મૃતદેહને PM અર્થે ખસેડાયો: અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી

(4:47 PM IST)