News of Wednesday, 8th January 2025
બાંગ્લાદેશની સરકારે શેખ હસીના સહિત ૯૭ લોકોના પાસપોર્ટ રદ કર્યા:બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારે જુલાઇના બળવા દરમિયાન બળજબરીથી ગુમ થવા અને હત્યાઓમાં સંડોવણીના આરોપોને ટાંકીને પદભ્રષ્ટ કરાયેલા તથા નાસી છૂટેલા પીએમ શેખ હસીના સહિત ૯૭ બાંગ્લાદેશની વ્યક્તિઓના પાસપોર્ટ રદ કર્યા છે.

(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
