<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ગોરખપુરમાં છેડતીનો વિરોધ કરી રહેલ બે દીકરીઓને વાહનની ઠોકરે ઉડાવતા એકનું મૃત્યુ ગ્રામજનો દ્વારા એન્કાઉન્ટર અને બુલડોઝર ફેરવવા માગણી : ગોરખપુરમાં છેડતીનો વિરોધ કરી રહેલ બે યુવતીઓને ગુલઝાર અને સલમાન નામના શખ્શોએ પોતાના વ્હીકલની ઠોકરે ઉડાવી હતી. એકનું સ્થળ ઉપર મૃત્યુ થયું ને બીજી યુવતીને ઈજા થઈ છે. : બંનેના એન્કાઉન્ટર કરવાની અને બુલડોઝર ફેરવવાની ગ્રામજનો માગણી કરી રહ્યા નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી છે.

(9:55 AM IST)