<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે તેવી ભોપાલની સેન્ટ્રલ જેલ પાસેથી ડ્રોન મળી આવ્યું : જ્યાં છ ડઝન જેટલા આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે તેવી ભોપાલની સેન્ટ્રલ જેલમાં સુરક્ષા બેરેક પાસેથી ડ્રોન કેમેરો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે એવું ચર્ચાય છે કે ચીનમાં બાળકો માટે આવા ડ્રોન બનાવવામાં આવે છે.

(9:57 AM IST)