<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને મળ્યા: બેઠક બાદ ગારસેટ્ટીએ કહ્યું કે મુકેશ અંબાણી સાથે મારી સાર્થક મુલાકાત થઈ. અમે બંને વચ્ચે અમેરિકા-ભારત ભાગીદારી માટે નવા માર્ગો શોધવા અંગે ચર્ચા થઈ.

(12:34 AM IST)