<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક વ્યક્તિઓ કોણ?:અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક વ્યક્તિઓમાં ગૌતમભાઈ અદાણી, પંકજભાઈ પટેલ, ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા, એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સંસ્થાપક સંદીપ એન્જિનિયર, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી. આ સિવાય પણ ભારતના ઘણા સફળ ઉદ્યોગપતિઓનું જન્મસ્થાન અમદાવાદ છે.(સૌજન્ય: ટીવી નાઈન ગુજરાતી)

(10:28 AM IST)