<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

વધુ એક મોટી સિદ્ધિના ઉંબરે પહોંચ્યો ભારત: ઇસરોનું સ્પેડેક્સ મિશન: બે સેટેલાઈટને ૩ મીટર નજીક લાવવાનું પરીક્ષણ સફળ: બંને ઉપગ્રહોનું ડોકિંગ કરવાનું હવે ઢુંકડું:સ્પેડેક્સ મિશન: ૩ મીટર નજીક આવવાનું પરીક્ષણ સફળ, હવે ઇસરોના બંને ઉપગ્રહો દૂર ચાલ્યા ગયા, ડોકીંગ કરવાની રાહ હજી રાહ જોવી પડશે: ISROના SpadeX મિશનથી ભારત પહેલી વાર અવકાશમાં બે ઉપગ્રહોના ડોકીંગની નજીક પહોંચી ગયું છે. ૧૫ અને ૩ મીટરના અંતરે સફળતાપૂર્વક બંને ઉપગ્રહોને નજીક લાવી પરીક્ષણો કર્યા પછી, ઉપગ્રહોને સુરક્ષિત અંતરે પાછા લઈ જવામાં આવ્યા. ડેટાના વધુ વિશ્લેષણ પછી આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

(10:28 AM IST)