News of Sunday, 12th January 2025
ધારાસભ્ય હેમત ખવાની હેડ કોન્સ્ટેબલ સાથે બબાલ ધારાસભ્ય હેંમત ખવા અને બિલખાના હેડ કોન્સ્ટેબલ વચ્ચે થઇ બોલાચાલીઃ ઇ-મેમો આપતા ધારાસભ્ય અને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડયા વચ્ચે ઘર્ષણ, ગત તા. ર૮ ના રોજ ધારાસભ્યની ગાડીને ઇ-મેમો આપવામાં આવ્યો હતો.

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
