<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

નાસિકમાં દ્વારકા ફ્લાય ઓવર ઉપર ભયંકર અકસ્માત: ૮ના મોત : મહારાષ્ટ્રના નાસિકમાં દ્વારકા ફલાઈ ઓવર બ્રિજ ઉપર ટ્રક અને ટેમ્પો પીકઅપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા આઠ લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે. ટ્રકમાં લોખંડના સળિયા ભરેલા હતા. સંખ્યા બંધ ઘાયલ થયા છે. ટેમ્પોમાં ૧૬ મુસાફરો હતા.

(9:35 AM IST)