<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

સુરત: કામરેજમાં 70 ફૂટ ઊંડી જોખમી ખાડીમાંથી ગાયનું રેસ્ક્યુ કરાયું :મોડી રાત્રે શિવદર્શન સોસાયટી પાસે ગાય ખાડીમાં ખાબકી: વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી : દિવાલનું સમારકામ ન કરવાથી ઘટના બની:. ફાયર વિભાગ દ્વારા ક્રેન બાલાવી ગાયનું રેસ્કયુ કર્યું.

(12:33 AM IST)