<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

મહાકુંભમાં આજે પ્રથમ પવિત્ર સ્નાન: લાખો કરોડો ભાવિકો પ્રયાગરાજમાં ઉમટી પડ્યા છે. : મહાકુંભમાં આજે પ્રથમ શાહી સ્નાન.. સીએમ યોગીએ બાબા ગુરુ ગોરખનાથને ખિચડીનો પ્રસાદ ચડાવ્યો અને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી, ગોરખનાથ મંદિરમાં પૂજા કરી.

(9:33 AM IST)