<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

નરેન્દ્રભાઈ, કિશન રેડ્ડીના નિવાસ્થાને સંક્રાંતિ, પોંગલ અને લોહરી ઉત્સવમાં જોડાયા: લોકો ભાવવિભોર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી કિશન રેડ્ડીના નિવાસ્થાને સંક્રાંતિ પોંગલ અને લોહરી ઉત્સવમાં લોકો સાથે જોડાયા હતા.. લોકોએ ભારે ઉત્સાહથી વડાપ્રધાનશ્રીને વધાવી લીધેલ. સુપ્રસિદ્ધ અભિનેતા ચિરંજીવી પણ ઉપસ્થિત રહેલ નરેન્દ્રભાઈએ પરંપરાગત વિધિઓમાં ભાગ લીધેલ. : જુઓ વિડિઓ

(11:32 AM IST)