News of Tuesday, 14th January 2025
અમરેલી લેટરકાંડ મુદ્દે દિલીપ સંધાણીએ કહ્યું ભારેખમ લગાડવામાં આવેલી કલમો પર તપાસ થવી જોઇએ : અમરેલીમાં લેટરકાંડ અને સરઘસકાંડ મામલે ભાજપના નેતા દિલીપ સંધાણીએ મૌત તોડતા કહ્યું કે માત્ર પાયલના આક્ષેપો જ નહીં પોલીસની ઓવર કામગીરી છેઃ ભારેખમ કલમો લગાડવા તપાસ થવી જોઇએ.

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
