<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજગંગપુરના દાલમિયા સિમેન્ટ પ્લાન્ટમાં મોટો અકસ્માત: બોઈલર ફાટ્યું : આઠ મજૂરો દાઝી જવાની આશંકા:ઓડિશાના રાજગંગપુરમાં દાલમિયા સિમેન્ટ પ્લાન્ટમાં સાંજે અચાનક અકસ્માત થયો :પ્લાન્ટની લાઇન-2માં બોઈલર ફાટવાને કારણે ત્યાં કામ કરતા અડધા ડઝનથી વધુ મજૂરો દાઝી ગયા :બેથી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા:ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

(1:05 AM IST)