<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

મહેસાણા-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 2 લોકોના મોત : જગુદણ નજીક કારને અકસ્માત નડ્યો; ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાઈ ખાડામાં ખાબકી: કાર અકસ્માતના કારણે 2ના મોત થયા જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચી

(12:58 AM IST)