<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

સંસદનું બજેટ સત્ર, આગામી 31 જાન્યુઆરીથી શરૂ થશે. સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચ, 2025થી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે

(12:57 AM IST)