તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
અમેરિકા અને ચીન પાછળ રહી જશેઃ ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનશે : ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને હવે વિશ્વના અગ્રણી દિગ્ગજો પણ તેની તાકાતનો સ્વીકાર કરી રહ્યા છે : અમેરિકા સ્થિત કાર્લાઇલ ગ્રુપના સહ-સ્થાપક ડેવિડ રુબેનસ્ટીને દાવો કર્યો છે કે ભારત જે ગતિએ પ્રગતિ કરી રહ્યું છે તે જોતાં, આગામી બે થી ત્રણ દાયકામાં તે ચીન અને અમેરિકાને પાછળ છોડી દેશે9:55 AM IST
જીવનશૈલી બદલાઈ જરૂરિયાતો વધીઃ પર્સનલ લોન લેવામાં ગુજરાતીઓ નંબર-૧ : દેશની કુલ ૫૮,૨૨,૨૩૨ કરોડની પર્સનલ લોન સામે ગુજરાતીઓએ ૧૮.૧ ટકાના વાર્ષિક વૃદ્ધિ દરથી ૨૦૨૫ સુધીમાં કુલ ૪ લાખ કરોડની પર્સનલ લોન લીધી છે : શિક્ષણ, પ્રવાસ, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન લેવાનું પ્રમાણ વધ્યું છે10:01 AM IST
અમદાવાદમાં તુટી પડેલું વિમાન ‘‘ઠોઠીયું'' હતુ : ક્રેશ થયું તે પહેલા અનેક વખત બગડી ગયું હતું એરઈન્ડીયાનું વિમાનઃ અમદાવાદ દુર્ઘટના અંગે અમેરિકી સંસદમાં રજુ થયો રિપોર્ટ : બોઈંગ ૭૮૭ વિમાનમાં ટેકનીકલ ખામીઓ હતી અને ટેક ઓફ પહેલા જ અનેક સમસ્યાઓ ઉજાગર થઈ હતીઃ સર્વિસ લાઈફ દરમ્યાન અનેકવાર ‘‘માંદગી''ના ખાટલે પડયું હતું9:59 AM IST
શું હવે ફાંસીના ફંદાનો અંત આવશે? સુપ્રીમ કોર્ટમાં મૃત્યુદંડની 'પીડારહિત' પદ્ધતિ પર છેડાઈ મોટી ચર્ચા: કેન્દ્ર પાસે માંગ્યો જવાબ! : માનવીય ગરિમા વિરુદ્ધ ફાંસીની સજા: વર્ષો જૂની 'ગળાફાંસો' આપવાની પરંપરાને કોર્ટમાં પડકારાયા બાદ લિથલ ઈન્જેક્શન અને ઇલેક્ટ્રિક ખુરશી જેવા વિકલ્પો પર વિચારણા: જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે 21 દિવસમાં માંગી અંતિમ દલીલો10:46 PM IST
કુદરતનો 'ટ્રિપલ એટેક': આગામી 48 કલાક 7 રાજ્યો માટે ભારે : બરફવર્ષા અને કરા સાથે શિયાળો ફરી દેખાડશે અસલી મિજાજ! : સાવધાન! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડોથી મેદાનો સુધી હાડ થીજવતી ઠંડીનું પુનરાગમન : પ્રજાસત્તાક પર્વની ઉજવણી પર વરસાદી વિઘ્નના એંધાણ વચ્ચે હવામાન વિભાગે જારી કર્યું ખતરનાક 'રેડ એલર્ટ'10:17 PM IST
ગ્લોબલ સાઉથની જુગલબંધી: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ લુલા વચ્ચે ‘ટ્રમ્પ ટેરિફ’ સામે અભેદ કિલ્લો બનાવવાની તૈયારી! : વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારના સંકેત: ડોનાલ્ડ ટ્રમ્પની કડક વ્યાપાર નીતિઓ વચ્ચે ભારત અને બ્રાઝિલ વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની: ફેબ્રુઆરીમાં લુલાની ભારત મુલાકાત દરમિયાન થઈ શકે છે ઐતિહાસિક આર્થિક સમજૂતી10:16 PM IST
ચંદ્ર પર ખુલશે દુનિયાની પહેલી લક્ઝરી હોટેલ: પૃથ્વીના નજારા સાથે ‘મૂન વેકેશન’ માણવા માટે બુકિંગ શરૂ, જાણો કેટલા કરોડમાં પડશે એક રાતનો સ્ટે! : અમેરિકન સ્ટાર્ટઅપ GRU સ્પેસનો સાહસિક પ્રોજેક્ટ— ૨૦૩૨ સુધીમાં મહેમાનોનું થશે સ્વાગત, ચંદ્રની માટીમાંથી બનશે ઈંટો અને પૃથ્વી પરથી જશે ફુલાવી શકાય તેવા લિવિંગ મોડ્યુલ્સ, ૯ કરોડમાં થશે રજિસ્ટ્રેશન9:19 PM IST
દુનિયામાં યુદ્ધો રોકવા ટ્રમ્પનો માસ્ટરપ્લાન: દાવોસમાં ‘શાંતિ બોર્ડ’ની જાહેરાત સાથે ટ્રમ્પનો હુંકાર- “મેં પરમાણુ સંપન્ન ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું!” : ગાઝાના પુનઃનિર્માણ માટે ‘પીસ બોર્ડ’ ચાર્ટર પર થયા હસ્તાક્ષર— પ્રમુખ ટ્રમ્પે ૮ મોટા સંઘર્ષોનો અંત લાવ્યાનો કર્યો દાવો, પાકિસ્તાન સહિત અનેક દેશો જોડાયા પણ ભારત અને ચીને અત્યારે જાળવ્યું અંતર9:20 PM IST
યુપીના રાજકારણમાં ‘શંકરાચાર્ય’ વિવાદની એન્ટ્રી: અખિલેશ યાદવના સીએમ યોગી પર આકરા પ્રહાર, કહ્યું- “શું કોઈ સંતની સરકારમાં સંતો પર લાઠીચાર્જ શોભે?” : પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથેના ગેરવર્તન બદલ સપા સુપ્રીમો લાલઘૂમ: સનાતનીઓનું અપમાન સહન નહીં કરાય”, વહીવટીતંત્રને કોણે આદેશ આપ્યા તેવો વેધક સવાલ ઉઠાવ્યો9:17 PM IST
ડ્રેગનની સોના પર ‘ડિજિટલ’ નજર: ચીને ગોલ્ડ માર્કેટમાં લીધું અત્યાર સુધીનું સૌથી કડક પગલું, શું હવે સોનાના ભાવ $5,000 ને વટાવશે? : વૈશ્વિક બજારમાં સોનું $4,600 ના ઐતિહાસિક સ્તરે પહોંચતા PBOC એક્શનમાં— દરેક ટ્રાન્ઝેક્શન પર ૨૪/૭ રિયલ-ટાઇમ મોનિટરિંગ શરૂ, સટ્ટાખોરો પર લગામ કસવા ચીને આખી દુનિયાને ચોંકાવી દીધી!9:16 PM IST
જાહેર સભાઓમાં ભીડ પર લગામ કોણ કસશે? સુપ્રીમ કોર્ટે ભાગદોડ રોકવા માટેની ગાઈડલાઈન્સ જાહેર કરવાનો કર્યો ઇનકાર! : “ન્યાયિક હસ્તક્ષેપનો અવકાશ મર્યાદિત”— ચીફ જસ્ટિસની બેન્ચે અરજદારને ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ પાસે જવા નિર્દેશ આપ્યો, મેદાનની ક્ષમતા અને કાયદો-વ્યવસ્થા અંગે કોર્ટે ઉઠાવ્યા વેધક સવાલ9:03 PM IST
IIT કાનપુરમાં વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાથી કેન્દ્ર સરકાર એક્શનમાં: શિક્ષણ મંત્રાલયે રચી હાઈ-લેવલ તપાસ સમિતિ, ૧૫ દિવસમાં માંગ્યો રિપોર્ટ! : વારંવાર બનતી આત્મહત્યાની ઘટનાઓ બાદ મંત્રાલયનો મોટો નિર્ણય— ૨૦૨૩ની ગાઈડલાઈન્સનું પાલન કેમ ન થયું? ત્રણ સભ્યોની ટીમ કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્ય સુવિધાઓની ખામીઓ તપાસશે8:57 PM IST
નિવૃત્તિ પછી બાલીના ટાપુઓ પર વસવાનું સપનું થશે સાકાર: ઇન્ડોનેશિયાએ લોન્ચ કર્યો ખાસ ‘Retirement KITAS’ વિઝા, જાણો કાયમી રહેઠાણ મેળવવાની રીત! : માસિક $૧,૫૦૦ ની આવક ધરાવતા નિવૃત્તો માટે ગોલ્ડન તક— પાંચ વર્ષ રહે્યા બાદ મળશે કાયમી નિવાસ (KITAP), કામ કરવાની જરૂર નથી પણ એક સ્થાનિક મદદનીશને નોકરીએ રાખવો પડશે ફરજિયાત8:34 PM IST
માર્કેટ વોચ: શુક્રવારે આ ૧૫ શેરોમાં જોવા મળી શકે છે જોરદાર હલચલ; ઇન્ડિગો અને બંધન બેંકના નફામાં ગાબડું, જ્યારે DLF અને IXIGO ના પરિણામોમાં ચમકારો! : બજાર બંધ થયા પછી કોર્પોરેટ પરિણામોનો વરસાદ— અદાણી ટોટલ ગેસ અને ONGC પર રહેશે રોકાણકારોની નજર, જાણો કયા શેરમાં તેજીના સંકેત અને ક્યાં સાવચેત રહેવું પડશે?8:26 PM IST
હવાઈ મુસાફરીમાં હવે પાવર બેંક પર ‘બ્રેક’: લુફ્થાન્સા એરલાઇન્સે ફ્લાઇટમાં ચાર્જિંગ અને ઉપયોગ પર મૂક્યો સખત પ્રતિબંધ, જાણો નવા નિયમો! : લિથિયમ-આયન બેટરીથી આગ લાગવાના જોખમને ટાળવા એરલાઇન્સનો મોટો નિર્ણય— ૧૫ જાન્યુઆરીથી નવા કાયદા લાગુ, મુસાફરો હવે ઓવરહેડ બિનમાં પણ નહીં રાખી શકે પાવર બેંક, માત્ર બે જ ઉપકરણ લઈ જવાની મળશે છૂટ8:21 PM IST
અમેરિકામાં ‘ગ્રીન કાર્ડ’ ધારકો અને નવા નાગરિકો પર લટકતી તલવાર: નાગરિકતા છીનવી લેવા માટે ટ્રમ્પ સરકાર લાવી રહી છે નવો કઠોર કાયદો! : રિપબ્લિકન સેનેટર એરિક શ્મિટનું ‘SCAM’ એક્ટ— ગંભીર ગુના, છેતરપિંડી કે આતંકવાદી કનેક્શન જણાશે તો નેચરલાઈઝ્ડ અમેરિકનોને સીધા દેશનિકાલ કરાશે, વ્હાઇટ હાઉસનું મળ્યું સમર્થન8:20 PM IST
ઓસ્કાર 2026: ભારતનું નસીબ ફરી રૂઠ્યું! ઇશાન ખટ્ટરની ‘હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાંથી બહાર, ‘લગાન’ પછીની ૨૪ વર્ષની લાંબી રાહ હજુ યથાવત : ૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી નોમિનેશન મેળવવામાં નિષ્ફળ— કાન્સ અને ટોરોન્ટો ફેસ્ટિવલમાં ધૂમ મચાવનાર નીરજ ઘાયવાનની ફિલ્મ અંતિમ લિસ્ટમાં સ્થાન ન બનાવી શકી, જાણો કયા દેશોની ફિલ્મો વચ્ચે જામશે જંગ8:21 PM IST
ફૂટબોલ ચાહકો માટે અમેરિકાના દ્વાર ખુલ્યા: FIFA વર્લ્ડ કપ 2026 માટે લોન્ચ થયો ખાસ ‘FIFA પાસ’, હવે વિઝા ઇન્ટરવ્યૂમાં મળશે ફાસ્ટ-ટ્રેક એન્ટ્રી! : ટિકિટ ધારકોને એપોઇન્ટમેન્ટમાં મળશે પ્રાથમિકતા— અમેરિકાએ ૫૦૦ જેટલા વધારાના અધિકારીઓ તૈનાત કર્યા, મહિનાઓનું વેટિંગ હવે દિવસોમાં પૂરું થશે, જાણો કેવી રીતે અરજી કરવી8:19 PM IST
ભારતીયોનો વિદેશ મોહ ઓછો થયો? બે વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું બાહ્ય રેમિટન્સ; પ્રવાસ અને શિક્ષણ પાછળના ખર્ચમાં ધરખમ ઘટાડો! : નવેમ્બરમાં વિદેશી ફંડના પ્રવાહમાં ૧૮% નો મોટો ઘટાડો— મુસાફરી અને વિદેશી યુનિવર્સિટીઓની ફી પાછળના ખર્ચ ઘટતા આંકડો $૧.૯૩ બિલિયન પર અટક્યો, NRI થાપણોમાં પણ $૨૫૦ મિલિયનનો ઘટાડો8:18 PM IST
દાદાની ડિજિટલ ‘દહાડ’: ૭૦ વર્ષની ઉંમરે બનાવ્યો પહેલો વ્લોગ અને ઈન્ટરનેટ પર લાગ્યો વ્યૂઝનો વરસાદ, ૨૪.૫ મિલિયન લોકોએ જોયો વીડિયો! : “શીખવાની કોઈ ઉંમર નથી હોતી”— ઉત્તર પ્રદેશના વિનોદ કુમાર શર્માએ ‘Day-1 to One Day’ ના મંત્ર સાથે સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કર્યું, તેમની સાદગીએ લાખો યુવાનોનું દિલ જીત્યું8:17 PM IST
IPL માં ‘પૂનાવાલા’નો પંચ: ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ને ખરીદવા મેદાનમાં ઉતર્યા અદાર પૂનાવાલા, આગામી મહિનાઓમાં લાગશે ‘મજબૂત અને સ્પર્ધાત્મક’ બોલી! : સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO એ X (ટ્વિટર) પર સત્તાવાર પુષ્ટિ કરી— ડિયાજિયો ગ્રુપ સાથે થશે હજારો કરોડની ડીલ, શું હવે વિરાટ કોહલીની ટીમ નવા ‘વેક્સિન કિંગ’ માલિકના નેતૃત્વમાં રમશે?7:53 PM IST
શેરબજારમાં ‘બુલ્સ’નો દબદબો: વિદેશી રોકાણકારોની રૂ. ૨૫૫૦ કરોડની વેચવાલી છતાં સ્થાનિક સંસ્થાઓની ‘બમ્પર’ ખરીદી, સેન્સેક્સમાં ૩૯૭ પોઈન્ટનો ઉછાળો! : DII એ રૂ. ૪૨૨૩ કરોડ ઠાલવીને બજારને આપ્યો મજબૂત ટેકો— અસ્થિરતા વચ્ચે નિફ્ટી પણ ૧૩૨ પોઈન્ટ વધ્યો, જાણો જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધી રોકાણકારોએ શું ખેલ પાડ્યો?7:52 PM IST
દિલ્હીવાસીઓએ લીધો રાહતનો શ્વાસ: હવાની ગુણવત્તા સુધરતા GRAP-3 ના કડક પ્રતિબંધો હટાવાયા, ભારે વાહનોના પ્રવેશ અને બાંધકામ પરની રોક દૂર! : AQI માં સુધારો થતા CAQM નો મોટો નિર્ણય— ૩૧૩ પર પહોંચ્યો પ્રદૂષણનો આંકડો, ટ્રકોની એન્ટ્રી અને ઈંટના ભઠ્ઠા ફરી શરૂ થશે, પરંતુ સ્ટેજ-૧ અને ૨ ના નિયમો હજુ પણ રહેશે લાગુ7:48 PM IST
અદાણી સામે ગાળિયો કસવા US રેગ્યુલેટરનો મોટો પેંતરો : ભારત સરકારના અવરોધ બાદ હવે ઈમેઈલ દ્વારા સમન્સ બજાવવા ફેડરલ કોર્ટમાં ધા : મોદી સરકારે ૧૪ મહિના સુધી સમન્સ રોકી રાખ્યાનો SECનો ગંભીર આક્ષેપ : ‘હેગ કન્વેન્શન’ હેઠળ સહકાર ન મળતા હવે અમેરિકી વકીલો અને બિઝનેસ ઈમેઈલ દ્વારા ગૌતમ અદાણી અને સાગર અદાણીને નોટિસ પાઠવવા મંજૂરી માંગી7:44 PM IST
એ.આર. રહેમાનના ‘સાંપ્રદાયિક ભેદભાવ’ના નિવેદન પર જાવેદ જાફરીની એન્ટ્રી: મૌન તોડીને કહ્યું— "દુનિયા બદલાઈ રહી છે, ઉદ્યોગમાં હવે ૬ સેકન્ડનો જ ખેલ છે!" : આગામી ફિલ્મ ‘માયાસભા’ના પ્રમોશન વચ્ચે જાવેદે રહેમાનનો પક્ષ ખેંચ્યો— બોલિવૂડમાં બદલાતા મૂલ્યો અને વધતા વ્યાપારી દબાણ પર ખુલીને કરી વાત, ‘જનરેશન આલ્ફા’ના બદલાતા મિજાજ પર વ્યક્ત કરી ચિંતા7:38 PM IST
ઝોમેટોમાં ‘ક્રાંતિ’: જેની પાસેથી દીપિન્દર ગોયલે બે વાર રાજીનામું માંગ્યું હતું, તે જ અલબિંદર ધીંડસા હવે બનશે કંપનીના ‘સુપર બોસ’! : દીપિન્દર ગોયલે ઝોમેટોના CEO પદેથી આપ્યું રાજીનામું— ૧ ફેબ્રુઆરીથી ‘ઇટરનલ લિમિટેડ’નું સુકાન સંભાળશે બ્લિંકઇટના સ્થાપક અલબિંદર, અવિશ્વાસથી અજેય વિશ્વાસ સુધીની રોમાંચક સફર7:36 PM IST
પરમાણુ યુદ્ધની દહેશત: ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત પરમાણુ જંગ પર ભયાનક ખુલાસો, ‘AI’ બની શકે છે વિનાશનું કારણ, આખી દુનિયામાં ફફડાટ! : બે ચોંકાવનારા અહેવાલોએ વધારી વૈશ્વિક ચિંતા— શું પાકિસ્તાન રચી રહ્યું છે કોઈ નવું પરમાણુ ષડયંત્ર? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેવી રીતે ભડકાવી શકે છે પરમાણુ જંગ? જાણો લેટેસ્ટ રિપોર્ટની અંદરની વિગતો7:32 PM IST
યાદવ પરિવારમાં ભડકો: પ્રતીક યાદવની વિવાદાસ્પદ પોસ્ટથી ખળભળાટ, અપર્ણા યાદવ સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે દત્તક ભાઈએ મૌન તોડ્યું! : “પતિ-પત્નીમાં ઝઘડા તો થતા રહે છે”— પ્રતીકે અપર્ણાને ‘સ્વાર્થી’ અને ‘દુષ્ટ’ ગણાવતા સોશિયલ મીડિયા પર મચી ગઈ આગ, શું ખરેખર મુલાયમ સિંહના પુત્રનું એકાઉન્ટ હેક થયું હતું કે પછી વાત વણસી છે?7:32 PM IST
આંધ્રપ્રદેશમાં ખૌફનાક ખેલ: પ્રેમી સાથે મળીને પતિને બિરયાનીમાં ઝેર આપી પતાવી દીધો, લાશ પાસે બેસી પત્ની આખી રાત અશ્લીલ વીડિયો જોતી રહી! : ગુંટુરના ચિલુવુરુ ગામની હૃદયદ્રાવક ઘટના— પત્ની લક્ષ્મી અને પ્રેમી ગોપીએ ઊંઘમાં જ ગળું દબાવી ડુંગળીના વેપારીની કરી હત્યા, કુદરતી મૃત્યુ ગણાવવાનો પ્લાન પોલીસ તપાસમાં નિષ્ફળ7:30 PM IST
કેરળમાં ‘કમળ’ ખીલવવા ભાજપનો માસ્ટરસ્ટ્રોક: સાબુ જેકબની ‘ટ્વેન્ટી20’ પાર્ટી NDAમાં સામેલ, મોદીના આગમન પહેલા દક્ષિણના રાજકારણમાં મોટો ઉલટફેર! : LDF અને UDF ના એકાધિકારને તોડવા ‘થ્રી બ્રધર્સ’ ની જેમ ભાજપે વધાર્યું કુણબું— કાઈટેક્સ ગ્રુપના એમડી અને પૂર્વ ધારાસભ્ય થમરક્ષને ધર્યો કેસરીયો, વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએનું કદ વધ્યું7:06 PM IST
ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં પાકિસ્તાનનો ફિયાસ્કો: હસ્તાક્ષર સમારોહમાં શેહબાઝ શરીફને છેલ્લી હરોળમાં બેસાડાયા, ૨૦થી પણ ઓછા દેશોના ટેકાથી ટ્રમ્પની યોજના ફીકી પડી! : દાવોસમાં ગાઝા શાંતિ મિશનનું ઉદ્ઘાટન— હમાસને નિઃશસ્ત્ર થવા ટ્રમ્પનું છેલ્લું અલ્ટીમેટમ, સભ્યપદ માટે ₹૮,૦૦૦ કરોડની ફી હોવાના અહેવાલ વચ્ચે ભારત-ચીન જેવા મોટા દેશોએ બનાવી દૂરી7:04 PM IST
“શું અમારે પણ મજૂર જ બનવાનું? અમને મોટા સપના જોવાનો હક નથી?”: ૬ઠ્ઠા ધોરણની બાળકીનો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને હૃદયસ્પર્શી પત્ર, તંત્રમાં દોડધામ! : બીડની જિલ્લા પરિષદ શાળામાં સુવિધાઓના અભાવે અંકિતાએ ઠાલવી વ્યથા— સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ થતા જ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના, શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો7:02 PM IST
ગ્રીન ઈન્ડિયા મિશનને વેગ: કેન્દ્ર સરકારે પ્રદૂષણ ફેલાવતા વધુ ૨૦૮ ઔદ્યોગિક એકમો માટે નવા લક્ષ્યાંકો કર્યા જાહેર, હવે કાર્બન ઉત્સર્જન ઘટાડવું ફરજિયાત! : કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ (CCTS) હેઠળ દેશના ૪૯૦ મોટા ઉદ્યોગો પર રહેશે સરકારની સીધી નજર— ઉત્સર્જન ઘટાડવાના ટાર્ગેટ પૂરા ન કરનાર એકમોએ ચૂકવવો પડશે દંડ6:53 PM IST
ગાઝા જંગ રોકવા માટે ટ્રમ્પનો ‘માસ્ટર પ્લાન’: વડાપ્રધાન મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા આમંત્રણ, પણ ભારતે હજુ સુધી કેમ હસ્તાક્ષર ન કર્યા? : દાવોસમાં ટ્રમ્પની નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જાહેરાત— ચીન, ફ્રાન્સ અને જર્મની પણ હસ્તાક્ષર સમારોહથી રહ્યા અલિપ્ત, ગાઝાના પુનર્નિર્માણ અને કાયમી શાંતિ માટે ટ્રમ્પની ૨૦-પોઈન્ટ યોજના6:52 PM IST
આકાશે આંબશે તિરંગો! ૧ લાખ ફૂટની ઊંચાઈએ અવકાશમાં ધ્વજવંદન કરી કર્ણાટકના ટેકીઝ રચશે વિશ્વવિક્રમ: ૭૭માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી : હાઇડ્રોજન બલૂન દ્વારા સ્ટ્રેટોસ્ફિયરમાં લહેરાશે ભારતની શાન— DGCA ની મંજૂરી સાથે ‘ઝેપ્ટો’ ના સહયોગથી વિજ્ઞાન અને દેશભક્તિનો અદભૂત સમન્વય, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ6:46 PM IST
ભારત વિરુદ્ધ ‘થ્રી બ્રધર્સ’નો નવો મોરચો: પાકિસ્તાન-તુર્કીના રાક્ષસી ગઠબંધનમાં જોડાયું અઝરબૈજાન, ખાલિસ્તાનીઓને પ્લેટફોર્મ આપી શરૂ કર્યું નવું ‘પ્રોક્સી વોર’ : બાકુમાં યોજાયેલી કોન્ફરન્સમાં આતંકી નિજ્જર માટે રખાયું મૌન— કાશ્મીર બાદ હવે પંજાબ મુદ્દે ભારતને ઘેરવાની પાકિસ્તાની ચાલ, આર્મેનિયાને ભારતીય હથિયારો મળતા અઝરબૈજાન છંછેડાયું6:43 PM IST
કર્તવ્ય પથ પર ‘ભણસાલી’ મેજિક: પ્રજાસત્તાક દિવસની પરેડમાં પહેલીવાર દેખાશે ભારતીય સિનેમાની ભવ્ય ઝાંખી, સંજય લીલા ભણસાલી કરશે નેતૃત્વ! : માહિતી અને પ્રસારણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય— ‘હમ દિલ દે ચૂકે સનમ’ થી ‘હીરામંડી’ સુધીનો જાદુ વિખેરનાર દિગ્દર્શક સિનેમાના ધ્વજવાહક બનશે, ૨૬ જાન્યુઆરીએ રચાશે નવો વિક્રમ6:42 PM IST
યુરોપમાં ખાલિસ્તાનીઓની નાપાક હરકત: ક્રોએશિયામાં ભારતીય દૂતાવાસમાં ઘૂસી તિરંગાનું અપમાન કર્યું, ભારતે નોંધાવ્યો સખત વિરોધ : ૨૬ જાન્યુઆરી પૂર્વે પન્નુન અને તેની ટોળકીએ ઝાગ્રેબમાં મચાવી તોડફોડ— રાજદ્વારી મર્યાદાના લીરેલીરા ઉડાવતા ખાલિસ્તાની ધ્વજ લગાવ્યો, ભારતે ક્રોએશિયન સરકાર પાસે માંગી કડક કાર્યવાહી6:41 PM IST
હરિદ્વારમાં આધ્યાત્મિક શક્તિનો શંખનાદ: ગાયત્રી પરિવારના શતાબ્દી મહોત્સવમાં અમિતભાઇ શાહનું પ્રેરક સંબોધન, ‘અખંડ જ્યોતિ’ને ગણાવી અખૂટ ઉર્જાનું કેન્દ્ર : વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ— અમિતભાઇ શાહે પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સેવાકાર્યોને બિરદાવ્યા, હરિદ્વારમાં પતંજલિની અત્યાધુનિક હોસ્પિટલનું પણ કર્યું લોકાર્પણ6:36 PM IST
દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાતનો દબદબો : ‘વંદે માતરમ’ થી ‘આત્મનિર્ભર ભારત’ સુધીની રાષ્ટ્રધ્વજની ગૌરવગાથા રજૂ કરશે આકર્ષક ટેબ્લો : ૭૭મા પ્રજાસત્તાક પર્વે યુરોપિયન યુનિયનના બે દિગ્ગજ નેતાઓ રહેશે મુખ્ય અતિથિ : મેડમ ભિખાઈજી કામાથી લઈ પિંગળી વેંકૈયા સુધીની તિરંગાની નિર્માણયાત્રા અને ‘કસુંબીનો રંગ’ ના ગાન સાથે ગુજરાતની સંસ્કૃતિ ઝળકશે6:34 PM IST
મોરબીના સાહિલ માજોઠીને યુક્રેનથી જો જલ્દી છોડાવવામાં નહિ આવે તો મુશ્કેલી વધશેઃ વકીલ દિપા જોશેફ : સાહિલની માતાએ સાંસદ પરષોતમ રૂપાલા સાથે મુલાકાત કરીઃ યુદ્ધના કેદીઓના ટ્રાન્સફર લિસ્ટમાં જો સાહિલનું નામ આવશે તો તેને રશિયા મોકલી દેવાશે, રશિયા ગયા બાદ તે જીવિત રહેશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નાર્થઃ યુક્રેન ગયેલા એડવોકેટે કેસની વિગતો જાહેર કરી11:10 AM IST
ઈન્ડોનેશિયાની ગુફામાંથી મળ્યું વિશ્વનું સૌથી પ્રાચીન ૬૭,૮૦૦ વર્ષ જૂનું ‘લાલ પંજા’નું ચિત્ર: માનવ સર્જનાત્મકતાનો ઈતિહાસ બદલાશે : યુરોપ નહિ પણ એશિયામાં કલાનો ઉદય થયો હોવાના મજબૂત પુરાવા: સ્પેનના રેકોર્ડ કરતા પણ ૧,૧૦૦ વર્ષ જૂનું ચિત્ર હોવાનો સંશોધકોનો દાવો: સાદા હાથના નિશાનને કલાત્મક રીતે ‘ક્લો’ એટલે કે પંજા જેવો આકાર અપાયો છે: મનુષ્યની વૈચારિક શક્તિ અને કલ્પનાનો અનોખો પુરાવો5:26 PM IST
બોલીવુડની ગ્લેમરસ આઈકોન પરવીન બાબીની વરસી પર ચોંકાવનારો ખુલાસા: મૃત્યુના થોડા સપ્તાહો પહેલા જૂનાગઢના ડૉક્ટર મારફતે સ્વજનોને ભેટ મોકલાવી હતી : રૂપેરી પડદાની ઝાકઝમાળથી દૂર પરવીન બાબીનો સૌમ્ય સ્વભાવ: બીમારીમાં સારવાર કરનાર ડૉક્ટર જે.એ. નાણાવટી સાથે જૂનાગઢના પરિચિતો માટે લાગણીસભર ભેટ મોકલી હતી: મુંબઈમાં એકલતા અને સંઘર્ષ વચ્ચે પણ વતનને ભૂલ્યા ન હતા: પોતાની સંપત્તિ સેન્ટ ઝેવિયર્સ ટ્રસ્ટને આપનારી પરવીન બાબીના કોલેજ મિત્ર હેમંત નાણાવટીએ જૂની યાદો તાજી કરી5:23 PM IST
ભારત-રશિયા વચ્ચે દોસ્તી કાયમ રહેશેઃ રશિયાના રાજદુત : પંજાબના રાજયપાલ ગુલાબચંદ કટારિયાએ સંપૂર્ણ રામકથા સાંભળી : સનાતન ધર્મ સર્વવ્યાપક છે : પૂજ્ય શ્રી મોરારી બાપૂ : સંયુક્ત રાષ્ટ્રથી લઇને ભારતના ગામડાઓ સુધી નારી સશક્તિકરણ મહત્વપૂર્ણ મુદ્દો-જૈન આચાર્ય લોકેશજીઃ પંજાબ કેસરીની ચેરપર્સન કિરણ ચોપડાએ કહ્યું દિલ્હી NCR માં રામકથા યોજવી મોટી કળપા3:05 PM IST
વડાપ્રધાનને મળતા જગદીશ વિશ્વકર્મા2:37 PM IST
રામાયણની ૨૩૩ વર્ષ જૂની હસ્તપ્રત રામકથા સંગ્રહાલયને ભેટ : અયોધ્યાને મળ્યો અમૂલ્ય વારસો : મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ પર આધારિત કળતિ ૧૭૯૨માં સંસ્કળત દેવનાગરી ભાષામાં લખવામાં આવી છે સેન્ટ્રલ સંસ્કળત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર શ્રીનિવાસ વરખેડીએ વાલ્મીકિ રામાયણ (તત્ત્વદીપિકા ભાષ્ય સાથે)ની હસ્તપ્રત પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીના એક્ઝિકયુટિવ કાઉન્સિલના ચેરમેન નળપેન્દ્ર મિશ્રાને ભેટ આપી હતી11:32 AM IST
ટ્રમ્પે એક વર્ષમાં $૧.૪૦ બિલિયન ઘરભેગાં કર્યાઃ વગનો ભરપૂર ઉપયોગ કર્યો : અમેરિકાના પ્રેસિડેન્ટે સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરી પોતાના અનેક કામ કઢાવીને ક્રિપ્ટોથી લઈ રિયલ એસ્ટેટમાં તગડી કમાણી કરીઃ ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના એક એનાલિસિસમાં ચોંકાવનારો દાવો કર્યો : ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન હાલ અલગ-અલગ દેશોમાં ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છેઃ આ પ્રોજેક્ટ્સમાં ઓમાનમાં એક વૈભવી હોટેલ, ઈન્ડિયામાં બની રહેલા ઓફિસ ટાવર, સાઉદી અરેબિયાના ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે10:32 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 10:30 AM IST
સંભલ હિંસાનો માસ્ટરમાઇન્ડ શારિક સાઠા હવે પોલીસની ‘રેડ કોર્નર’ નોટિસ પર: કરોડોની મિલકત જપ્ત, દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતા ગેંગસ્ટર સામે ઈન્ટરપોલની મદદ લેવાશે! : દુબઈ-પાકિસ્તાન કનેક્શન અને સોનાની તસ્કરીમાં સંડોવાયેલો શારિક ચાર રાજ્યોનો છે મોસ્ટ વોન્ટેડ - પોલીસે ઘર ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરતા પરિવારજનોમાં ફફડાટ, સંભલ પોલીસનું સૌથી મોટું ઓપરેશન9:46 PM IST
દાવોસમાં ટ્રમ્પની ગર્જના: ‘યુરોપ હવે ઓળખાય તેમ નથી, તે અંત તરફ જઈ રહ્યું છે’, અમેરિકાને વિશ્વનું ‘આર્થિક એન્જિન’ ગણાવીને મિત્ર દેશોને પણ સંભળાવી દીધું! : ગ્રીનલેન્ડના મુદ્દે ડેનમાર્કને કહ્યું ‘કૃતઘ્ન’: વ્યૂહાત્મક સુરક્ષા માટે ગ્રીનલેન્ડ અમેરિકા માટે અનિવાર્ય હોવાનો ટ્રમ્પનો દાવો - નાટો (NATO) ના ખર્ચ મુદ્દે ફરી મિત્ર દેશોને લીધા આડેહાથ9:51 PM IST
સોશિયલ મીડિયાની ‘લાઇક્સ’ પાછળ એક નિર્દોષનો ભોગ: બસમાં છેડતીનો ખોટો વીડિયો વાયરલ કરનાર કેરળની યુટ્યુબર શિમજીતા મુસ્તફાની ધરપકડ, બદનામીથી ડરી યુવકે કરી હતી આત્મહત્યા! : ૨૦ લાખ વ્યૂઝ માટે યુવકની જિંદગી સાથે ખેલ: વીડિયો વાયરલ થયા બાદ સેલ્સ મેનેજર દીપકે ગળેફાંસો ખાઈ લીધો - લુકઆઉટ નોટિસ જારી થયા બાદ ફરાર યુટ્યુબર વડકારાથી ઝડપાઈ, કાયદાકીય સકંજો કસાયો9:51 PM IST
કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદે-રાજ ઠાકરેનો ‘ગેમ પ્લાન’: કટ્ટર દુશ્મનાવટ ભૂલી શિવસેના અને મનસે એક મંચ પર, ભાજપના મેયર બનવાના સપના પર ફેરવ્યું પાણી! : KDMC માં સત્તાનો અજીબ જંગ: શિંદે સેના અને મનસેના 58 કોર્પોરેટરો સાથે આવ્યા, ઉદ્ધવ જૂથના 4 સભ્યો ટેકો આપે તેવી શક્યતા - ભાજપની 50 બેઠકો છતાં સત્તાથી દૂર રહેવાની નોબત9:49 PM IST
વ્હાઈટ હાઉસના સૂત્રો મુજબ 'ગ્રીનલેન્ડ વિવાદમાં ટ્રમ્પ યુરોપ પર ૧૫૦% થી ૨૦૦% જેટલો તોતિંગ 'ફ્યુરિયસ ટેરિફ' (ભીષણ કરવેરો) ઝીંકવાની તૈયારીમાં : યુરોપીય દેશોએ અમેરિકાની 'ગ્રીનલેન્ડ ડીલ' સત્તાવાર રીતે ફગાવી; બદલામાં ટ્રમ્પની આકરા પગલાં લેવાની તૈયારી: ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની મહત્વકાંક્ષા અને યુરોપીય દેશોના વિરોધ વચ્ચે સ્થિતિ અત્યંત તંગ: ન્યૂઝ ફર્સ્ટ 9:57 PM IST
હવાઈ ક્રાંતિ તરફ ભારતની દોટ: આગામી ૫ વર્ષમાં નવા ૫૦ અને આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં એટલે કે ૨૦૪૭ સુધીમાં ૩૫૦ એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક: ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ : ભારતમાં હવાઈ મુસાફરી હવે માત્ર શ્રીમંતો પૂરતી મર્યાદિત ન રહેતા સામાન્ય નાગરિકો સુધી પહોંચી છે, અને આ ટ્રેન્ડને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે કમર કસી10:44 PM IST
દુશ્મનોની હવે ખેર નથી: ૨.૮ અબજ ડોલરના જંગી ખર્ચે સરહદ સુરક્ષા માટે ભારત ૨૦૨૯ સુધીમાં બાવન જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરશે: ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર ચોવીસ કલાક ચાંપતી નજર રાખશે : માત્ર દિવસના અજવાળામાં જ નહીં, પરંતુ ઘોર અંધારી રાત્રે પણ સ્પષ્ટ તસવીરો અને ડેટા મોકલવા માટે સક્ષમ: એઆઈ અને હાઈ-રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ આ ઉપગ્રહો વાદળછાયા વાતાવરણમાં પણ દુશ્મનની ગતિવિધિઓને પકડી પાડશે10:41 PM IST
વૈશ્વિક હલચલ: દાવોસમાં ટ્રમ્પની ઝેલેન્સકી સાથે મુલાકાત: સાથોસાથ રશિયા સાથે મંત્રણાની સમાંતર તૈયારી : ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશકેર મોસ્કો જઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી રહ્યા છે: બંને બેઠકો એક જ દિવસે યોજાઈ રહી હોઈ યુક્રેન-રશિયા યુદ્ધને લઈને કોઈ મોટી સમજૂતીના સંકેતો12:49 AM IST
દાવોસમાં ટ્રમ્પની ગર્જના: ગ્રીનલેન્ડ મુદ્દે યુદ્ધ નહિ પણ વાટાઘાટોનો માર્ગ: અમેરિકી બજારોમાં તેજી, તો સોનાએ કુદાવી ઐતિહાસિક સપાટી : ટ્રમ્પે લશ્કરી બળના ઉપયોગને સ્પષ્ટપણે નકારી કાઢતાં વૈશ્વિક રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો: યુદ્ધનો ભય ઓસરતા અમેરિકી શેરબજારોમાં તેજીનો કરંટ:ગ્રીનલેન્ડ ડીલ ન થાય તો યુરોપ પર જંગી ટેરિફની તલવાર લટકતી રહી: ક્રિપ્ટો અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે અમેરિકાને લીડર બનાવવાની નેમ11:12 PM IST
'ચાંદીમાં સુનામી' : સતત તેજીની રફ્તાર બાદ ચાંદીના બજારમાં મોટો કડાકો: ઐતિહાસિક સપાટીથી ભાવમાં એકાએક ૨૦,૦૦૦ રૂપિયાનો તોતિંગ ઘટાડો, રોકાણકારોમાં ફફડાટ : દિવસ દરમિયાન ૩.૩૫ લાખની ઐતિહાસિક ટોચ બનાવ્યા બાદ સાંજે બજાર તૂટ્યું: ચાંદીમાં 'પ્રોફિટ બુકિંગ'ના કારણે સુનામી જેવો માહોલ: ભાવ ગગડીને ૩.૧૫ લાખની આસપાસ પહોંચ્યા: એક તરફ ચાંદીમાં ગાબડું તો બીજી તરફ સોનામાં ૨,૫૦૦ રૂપિયાનો ઉછાળો: બુલિયન માર્કેટમાં અફરાતફરી11:14 PM IST
આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ અલ્ટીમેટમ: કાં તો ભારતમાં રમવા માટે સહમત થાય અથવા ટુર્નામેન્ટમાંથી બહાર થવા તૈયાર રહે : આઈસીસીનું કડક વલણ: જય શાહની અધ્યક્ષતામાં ઐતિહાસિક પ્રસ્તાવ ૧૪-૨ ની બહુમતીથી પસાર થયો: જો બાંગ્લાદેશ પીછેહઠ નહીં કરે તો સ્કોટલેન્ડ તેમનું સ્થાન લેશે: સુરક્ષાના બહાના હેઠળ વેન્યુ બદલવાની બાંગ્લાદેશની માંગ ફગાવી દેવાઈ12:38 AM IST
અમેરિકાના મિનેપોલિસ શહેરમાં ‘ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ દ્વારા મહિલા પર થયેલા ગોળીબારની ઘટના બાદ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા : સ્થિતિને કાબૂમાં લેવા પેન્ટાગોને યુએસ આર્મીની ૧૬મી મિલિટરી પોલીસ બ્રિગેડના સેંકડો સૈનિકોને ‘પ્રિપેર-ટુ-ડિપ્લોય’ (તૈનાતી માટે તૈયાર રહેવા)ના આદેશો આપ્યા: ૧,૦૦૦ સૈનિકોને સ્ટેન્ડ-બાય રાખ્યા12:42 AM IST

દેવી સરસ્વતી......

ભક્તોનું ઘોડાપુર

જાગૃતિ અભિયાન.....

હમ ફૌજી ઇસ દેશ કી શાન હૈ.......
અકિલા સોશ્યિલ મીડિયાદાવોસમાં ગુજરાતના વિકાસનો ગુંજારવ : ડેપ્યુટી CM હર્ષ સંઘવીના નેતૃત્વમાં વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે ૩૦થી વધુ વ્યૂહાત્મક બેઠકો : સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક રોકાણ આકર્ષવા ગુજરાતની મજબૂત રજૂઆત : માઈક્રોન, ટાટા, NVIDIA અને ઓપન-AI જેવા દિગ્ગજો સાથે ભાવિ ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા9:20 PM IST
સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સુચના : જાન્યુઆરીના રાજ્યસ્વાગત ઓનલાઈનમાં 110 રજૂઆતો - જિલ્લા સ્વાગતમાં 1492 અને તાલુકા સ્વાગતમાં 2565 સહિત 4,057 રજૂઆતો અંગે કાર્યવાહી હાથ ધરાઈ :મુખ્યમંત્રીની ખેડૂતો અને સામાન્ય નાગરિક પરિવારોની સમસ્યા નિવારણની આગવી સંવેદનશીલતા7:26 PM IST
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના psi આર એમ રાધનપુરા સહિત ૩ રૂપિયા ૩ લાખની લાંચના છટકામાં ઝડપાતા ખળભળાટ મચી ગયો : પોલીસમેન આશિષસિંહ ઝાલા તથા મોણપરના પ્રજાજન આરીફભાઈ પણ આરોપી બન્યાઃ ACB વડા પિયુષ પટેલનું અભિયાન આગળ વધ્યું : ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં અને ભાવનગર ર્ીણૂણુ મદદનીશ નિયામક એસ.સેન.બારોટના સુપરવિઝન હેઠળ અમરેલી ર્ીણૂણુ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.સાગર તથા સ્ટાફનો સપાટો2:45 PM IST
SIR ની કાર્યવાહી સામે કોંગ્રેસનો આક્રોશ : મતદાન અધિકાર છીનવવા વિરૂધ્ધ કોંગ્રેસ ધરણા-પ્રદર્શન, ઘેરાવ કરી અને જરૂર પડશે તો કોર્ટમાં જઈશુ : અમિત ચાવડા : કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર લખી ફોર્મ ૭ની વિગત માંગવા છતાં ચૂંટણી પંચ દ્વારા આપી નથી. જ્યારે એક ષડયંત્રની જેમ ૧૬,૧૭ અને ૧૮ જાન્યુઆરીમાં જથ્થાબંધ પ્રમાણમાં જમા થયા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના પ્રહારો9:32 AM IST
નાંદોદ તાલુકાના ભદામ જિલ્લા પંચાયતમાં રસેલા બીડ ગામ ખાતે પરિવર્તન સભા યોજાઈ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના વર્કિંગ ચેરમેન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ઈમ્તિયાઝ અલી કાદરી કે જેઓ આપમા જોડાયા હોય તેઓ પણ ઉપસ્થિત રહ્યા:સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો10:37 PM IST
જો ભણેલી વ્યક્તિ બીજાના દુઃખને ન સમજી શકે, તો આવું શિક્ષણ પથ્થર સમાન છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો :ટેકનોલોજી એ સામાજિક પરિવર્તનનું મુખ્ય સાધન છે: NSE CEO આશિષ ચૌહાણ: જીટીયુની વિવિધ વિદ્યાશાખાના ૩૬,૯૩૫ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૭ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા7:13 PM IST
મૂળ સૌરાષ્ટ્રના કેવિને થાઇલેન્ડ રહી ગુજરાતમાં હાઈ બ્રીડ ગાંજાનો કારોબાર આ રીતે ચલાવેલ : ભારતીય પાસપોર્ટ ધરાવતો આ શખ્સ વિદેશમાં રહી જે નેટવર્ક ચલાવતો તેની વિગતો એક પછી એક પકડાતા આરોપી પાસેથી સીબીઆઈ પદ્ધતિથી મેળવી અને લુક આઉટ નોટિસ કાઢતા વડોદરા SOGની જાળમાં ફસાઈ ગયો....અકિલા સાથે ઇન્ટરનેશનલ રેકેટના તાર વડોદરા પોલીસ કમિશનરે ખોલ્યા : નશામુકત ગુજરાતના અમે જાહેરમાં સંકલ્પ લીધેલ, તેને સાર્થક કરવા એકને પકડી સંતોષ માનવાને બદલે નશાના કારોબારના ગત ડિસેમ્બરથી એક પછી એક તમામ સુધી પહોચતા ડ્રગ્સ સિન્ડિકેટમાં સોપો પડી ગયેલ : નરસિંહમા કોમાર : પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ રાતડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર.રબારી સહિતના સ્ટાફે સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપીની સીબીઆઈ પદ્ધતિની રણનીતિનુ અક્ષરશઃ પાલન કરી મિશન સફળ બનાવતા પોલીસ કમિશનર દ્વારા સહુની પીઠ થાબડી2:21 PM IST
સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે સ્કૂલ વેનમાં કાચ કાળા કપડાથી ઢાંકી રમેશનો છાત્રા પર બળાત્કારઃ પોલીસે ખોખરો કર્યો : જૂઓ વિડીયો : ધોરણ-૯ની ૧૪ વર્ષની છાત્રાને વારંવાર ચોકલેટ ખવડાવી ભોળવી, પહેલીવાર નજીકની શેરીમાં લઇ જઇ અડપલા કર્યા અને ધમકી દીધીઃ બીજીવાર આચરી બળજબરી : પાળ ગામના સ્કૂલ વેનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી સકંજામાં લેવાયોઃ હવસખોર પોતે પણ એક દિકરીનો બાપઃ લોકોએ ફીટકાર વરસાવ્યોઃ ખળમળાટ મચાવતી ઘટનામાં ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ અને ટીમની કડક કાર્યવાહી8:15 PM IST
રાજકોટમાં યોજાઇ ગયું બોન્સાઈ આર્ટનું અનોખું પ્રદર્શન : બોન્સાઈ આર્ટ દ્વારા ઉછરેલા વળક્ષને પેઢી દર પેઢી જતન કરનારા હોય તો તે વળક્ષ પેઢી દર પેઢી એટલે કે ૫૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી જીવંત રહે છે. તેના દ્રષ્ટાંતો જાપાન અને ચીનમાં મળી શકે છે. આવી અનન્ય કલા બાબતે વધુ જાણકારી મેળવવા કલબના પ્રમુખ ચેતનભાઈ સિંધવનો મો.નં. ૯૯૭૯૩ ૪૨૯૮૬ ઉપર સંપર્ક કરવા કલબની એક યાદીમાં જણાવાયું છે.2:37 PM IST
રાજકોટ શહેર-જીલ્લામાં મતદારયાદી અંગે જેટલા ફોર્મ નં. ૭ સ્વીકારાયા તેના ફુટેજ આપોઃ જેમણે સ્વીકાર્યા તે અધીકારીઓની ભૂમીકા તપાસો : કોંગ્રેસ આકરા પાણીએઃ કલેકટર કચેરીમાં ઉગ્ર દેખાવો-ધરણા-રામધૂન સાથે આવેદન પાઠવાયું :જવાબદારો સામે ફોજદારી કરવાની માંગણીઃ રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ નં. ૭ ભરાયાના ગંભીર આક્ષેપો2:38 PM IST
રૂમમાં લક્ષ્મીજીનો ફોટો, પાણીનો લોટો, અગરબત્તી-૧૦૦ છાણાનો હવન ને રૂપિયાનો વરસાદ..વિધીના નામે મવડીના મનવીરને ‘ધવલબાપુ'નો ધૂંબો : ડેકોરેશનના ધંધામાં ખોટ ગઇ હોઇ દૂધના ધંધાર્થી વાંકાનેરના ઠીકરીયાળીના યુવાને મિત્ર બનેલા મુળ હિંમતનગરના મગન મારફત કોઠારીયાના જે. કે. પાર્કના ધવલબાપુનો સંપર્ક કર્યો અને ૮ાા લાખ ગુમાવ્યાઃ આજીડેમ પોલીસે રાજકોટ, હિમતનગરના શખ્સો સહિતની સામે ગુનો દાખલ કર્યો : કહેવાતા ધવલબાપુએ કનેસરાની વાડીમાં વિધી કરાવી પછી કહ્યું-હાલ રૂપિયામાં લાલ નિશાન આવે છે, માતાજી કામની ના પાડે છે, રાહ જોવી પડશેઃ આ પછી ફરીથી વિધીના નામે રૂપિયા પડાવ્યાઃ પછી તે ઘરેથી ગાયબ થયોઃ મગને બાદમાં હિમતનગરના બાપુ મારફત વિધીના નામે વધુ રકમ પડાવીઃ પછી ધવલબાપુનો અચાનક ફોન આવ્યો-તેણે ફરીથી ગુંદાળાની વાડીમાં વિધીના નામે કોથળા લઇ પહોંચી જવા કહ્યું: પણ ત્યાં રૂમમાંથી મળ્યા માત્ર રૂા. ૧૩૦૦! : યુવાને દૂધના વેપારમાંથી રૂપિયા કાઢી કાઢીને, ઉછીના લઇને વિધીના નામે દીધે રાખ્યાઃ છેલ્લે ધવલબાપુએ-હવે કચ્છથી હવન માટેની વસ્તુ લાવવાની છે તેના ૨,૫૧,૦૦૦ થશે કહી આ રકમ પણ પડાવીઃ હિમતનગરના કહેવાતા બાપુએ તો-મગન ૬ લાખ લઇને નીકળી ગયો છે, બાકીના ૫૦ લાખ આંગડીયાથી મોકલુ છું કહી ફરી ઉપરવાળા બાપુને રકમ દઇશું તો જ રૂપિયા છુટા થશે કહી રૂપિયા ૨ાા લાખ પડાવ્યા!2:22 PM IST
રૈયાધારની મહિલાને નવા પ્રેમી હાર્દિક જોશી સાથે બોલવાની ના પાડી જુના પ્રેમી કાનાએ ધમકી દીધી : રાતે પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પી લીધાનો વિડીયો વાયરલ થયો હતો : આઠ વર્ષ પહેલા મહિલા પતિ સાથે ઝઘડો થતાં ઘર છોડી ગઇ ત્યારે કાના સાથે ઓળખાણ-પ્રેમ થયોઃ હવે બે વર્ષથી તે હાર્દિક સાથે પણ પ્રેમમાં હોઇ કાનાને ગમતું નહોતું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો 3:57 PM IST
સુત્ર અપનાવી કચ્છમાં ગત વર્ષોના બાકી કામો અને નવા કામો ગુણવત્તાયુક્ત તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવા કાંતિભાઈ અમૃતિયાની તાકીદ : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અધિકારીઓ તથા પદાધિકારીઓને સંકલનમાં રહી કામ કરવા અનુરોધ : શિક્ષણ, આરોગ્ય, કૃષિ, શૌચાલય, પાકા મકાનો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોની નોંધ લઈને આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતા બંને મંત્રીઓ10:25 AM IST
સાવરકુંડલામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી : ૧૦૦થી વધુ નારીશક્તિએ યોગ કર્યા : યોગમય સાવરકુંડલા, રોગમુક્ત સાવરકુંડલાના સૂત્રને સાર્થક કરતો યોગ ટ્રેનર્સ બેચનો વાર્ષિક મહોત્સવ સંપન્ન : ભારતીય સંસ્કળતિના વારસા સમાન યોગ વિદ્યા દ્વારા સ્વાસ્થ્ય ક્રાંતિનો શંખનાદ : યોગ કોચ બીનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષિત બહેનોએ વિવિધ યોગાસનો અને સાંસ્કળતિક પ્રસ્તુતિ રજૂ કરી12:58 PM IST
જામનગર નજીક સવા બે લાખના દારૂ સાથે બે ઝડપાયા 1:27 PM IST
જામનગરમાં કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો : ૧૦ પૈકી ૭ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું : વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી : જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રયાસો કર્યા4:28 PM IST
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના આંગણે ભક્તિસભર વાતાવરણમાં ધાર્મિક યજ્ઞ-અનુષ્ઠાન, જ્ઞાનયજ્ઞ તથા સેવાકીય યજ્ઞ : "પ.પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવ’નો શુભારંભ : સંકીર્તનના પ્રારંભે રાજ્યસભાના સાંસદ રામમાઈ મોકરીયા ઉપસ્થિત : પાંચ દિવસ સુધી 'શ્રી હરિ...' ના મધુર નામ સ્મરણ સાથે ૨૪ કલાક આયોજિત આ સંકીર્તનમાં દેશ-વિદેશથી આવેલા ભક્તો તથા નગરજનોમા ઉત્સાહ : હનુમાનજીની વિશેષ આરાધનાના ભાગરૂપે હનુમંત યજ્ઞનો સાંદીપનિ યજ્ઞશાળામાં મંગલ પ્રારંભ9:35 AM IST
પેરાસેલિંગ તાલીમથી NCC કેડેટ્સમાં નેતળત્વ, નિર્ણય, નિર્ભયતાના ગુણો સાથે જીવન કૌશલ્યનો વિકાસઃબ્રિગેડિયર પી. શશી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે, ભારતનું યુવાધન જવાબદાર, ઉમદા અને સાહસિક નાગરિક બને, NCC કેડેટ્સ સાહસિક પ્રવળત્તિઓની તાલીમ લઈ વડાપ્રધાનનું સપનું સાકાર કરી રહ્યા છે, જામનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કચ્છના માંડવીમાં આર્મી તથા નેવીના ૫૯૪ કેડેટ્સને તાલીમ 10:25 AM IST
થાનગઢ લોકઅપમાં રહેલ સ્વામી રામદાસ મહાત્યાગી પોલીસને ચકમો આપી ફરાર : મંદિર અને ગૌશાળાના નામે ટીકીટો વેચાણ કરી અને ડ્રો કરવાના નામે ૩.૦૯ કરોડની છેતરપીંડીના પ્રકરણમાં : આરોપી નાશી ગયા બાદ ૧૦ ટિમો કામે લગાવામાં આવીઃ બે દિ'ના રીમાન્ડ ચાલુ હતાઃ છેલ્લે જોરાવરનગર વિસ્તારમાં દેખાયા હોવાનું અનુમાન11:35 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ધોનીનું મૌન તૂટ્યું: RCBની ૧૮ વર્ષની પ્રતીક્ષા અને આઈપીએલ જીત પર ‘થાલા’એ આપી દિલ જીતી લેતી પ્રતિક્રિયા, કહ્યું- “આરસીબીના ફેન્સ જેવું સમર્પણ ક્યાંય નથી!” : ઈન્ડિગોના કાર્યક્રમમાં માહીએ બેંગલુરુની ઐતિહાસિક જીતને બિરદાવી— “સીએસકેના ખેલાડી તરીકે હું બીજી ટીમની જીતની કલ્પના ન કરી શકું, પણ આરસીબી ખરેખર સારું રમી”, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ9:18 PM IST
અફઘાનિસ્તાનનો ‘હિટ’ શો: મુજીબ ઉર રહેમાનની કાતિલ હેટ્રિકથી વેસ્ટ ઈન્ડિઝના સૂપડા સાફ, ટી૨૦ શ્રેણી ૨-૦ થી કબજે કરી રચ્યો ઈતિહાસ! : દુબઈમાં મુજીબનો જાદુ ચાલ્યો— રશીદ ખાન અને કરીમ જનાત બાદ હેટ્રિક લેનાર ત્રીજો અફઘાન બોલર બન્યો, સિદીકુલ્લાહ અને દરવેશની તોફાની અડધી સદીની મદદથી કેરેબિયન ટીમ ધ્વસ્ત7:09 PM IST
વર્લ્ડ કપમાં મહાવિસ્ફોટ: બાંગ્લાદેશનો ભારત આવીને રમવાનો ધરાર ઈન્કાર, શું સ્કોટલેન્ડ લેશે ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશનું સ્થાન? : BCB પ્રમુખનું સનસનાટીભર્યું નિવેદન— "અમે ભારત જઈશું નહીં", ICC એ મેચો શ્રીલંકા ખસેડવાની વિનંતી ફગાવી દેતા ક્રિકેટ જગતમાં મોટો ડ્રામા, શું ૨૦ કરોડ ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડ કપથી વંચિત રહેશે?8:18 PM IST
BBL માંથી બાબર આઝમની આશ્ચર્યજનક એક્ઝિટ: સ્ટીવ સ્મિથ સાથે વિવાદ અને ફોર્મની અછત વચ્ચે પાકિસ્તાન પરત ફર્યા, માર્ક વોની આકરી ટીકા બાદ નિર્ણય! : સિડની સિક્સર્સના પ્લેઓફ પહેલા જ સ્ટાર બેટ્સમેને ટીમ છોડી— ૧૦૩ના અત્યંત ધીમા સ્ટ્રાઈક રેટને કારણે બેન્ચ પર બેસાડવાની થઈ હતી માંગ, રાષ્ટ્રીય શિબિરનું બહાનું કે હારનો ડર?7:07 PM IST
પાકિસ્તાનનો પર્દાફાશ થતા ગલ્ફ દેશોમાં ફફડાટ: સની પાજીની ‘બોર્ડર 2’ પર ૬ ઇસ્લામિક દેશોએ મૂક્યો પ્રતિબંધ, શું સની દેઓલની ગર્જનાથી પાડોશી દેશો ડરી ગયા? : ‘ધુરંધર’ બાદ હવે ‘બોર્ડર 2’ નો પણ વિદેશમાં વિરોધ— સાઉદી અરેબિયા, UAE અને કતાર સહિતના દેશોએ રીલીઝની મંજૂરી નકારી, ૨૩ જાન્યુઆરીએ ભારતમાં ધૂમ મચાવશે સની દેઓલ અને વરુણ ધવનની જોડી8:24 PM IST
“મૂછે હો તો નથ્થુલાલ જેવી...”: ૫ ફૂટની ઊંચાઈ છતાં સિનેમા પર રાજ કરનાર મુકરીની દાસ્તાન, જેમના નિધન પર દિલીપ કુમાર ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા! : મદરેસામાં કુરાન ભણાવવાથી લઈને ૬૦૦ ફિલ્મો સુધીની સફર— અમિતાભ બચ્ચનના 'નથ્થુલાલ' પાછળની અજાણી વાર્તા, અંતિમ સમયે દિલીપ સાહેબે મિત્રના કાનમાં કહ્યું હતું: "મુકરી, તારો યુસુફ આવ્યો છે, આંખો તો ખોલ!"7:53 PM IST
ઓસ્કારમાં ‘સિનર્સ’નો સપાટો: ૧૬ નોમિનેશન સાથે તોડ્યો વર્ષો જૂનો રેકોર્ડ, ‘વન બેટલ આફ્ટર અધર’ ૧૩ નોડ્સ સાથે રેસમાં બીજા ક્રમે! : વોર્નર બ્રધર્સની ફિલ્મોનો દબદબો— માઈકલ બી. જોર્ડન અને લિયોનાર્ડો ડી કેપ્રિયો વચ્ચે ‘શ્રેષ્ઠ અભિનેતા’ માટે જામશે જંગ, જાણો કઈ ફિલ્મોએ ૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો8:36 PM IST
ભારતીય સિનેમામાં પૌરાણિક કથાઓનો ‘સુવર્ણ યુગ’: મહાભારતથી લઈને ચિરંજીવી હનુમાન સુધી, આ ૮ ભવ્ય ફિલ્મો તોડશે દુનિયાભરના રેકોર્ડ! : કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્કનો મેગા પ્લાન— 'ઇતિહાસ શ્લોક' દ્વારા ભારતના પવિત્ર ગ્રંથો અને પરાક્રમી પાત્રોની વાર્તાઓ વૈશ્વિક મંચ પર ચમકશે, ગેમિંગ અને ગ્રાહક બ્રાન્ડ્સનું પણ સર્જાશે આખું ઇકોસિસ્ટમ7:28 PM IST
“મોગેમ્બો ખુશ થયો... પણ અનુપમ ખેર નહીં!”: 'મિસ્ટર ઈન્ડિયા'માંથી કાઢી મુકાયાનો વર્ષો જૂનો ખુલાસો, અનિલ કપૂર પર લગાવ્યો મજાકિયો આરોપ : બેસ્ટ ફ્રેન્ડ અનિલ કપૂર અને બોની કપૂરે છેલ્લી ઘડી સુધી અંધારામાં રાખ્યા— ડેન્ટલ સર્જરી બાદ પુત્ર સિકંદર સાથેના વાયરલ વીડિયોમાં અનુપમ ખેરે ખોલ્યા બોલિવૂડના જૂના પાના6:22 PM IST
























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































































































































