<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

કેન્દ્ર સરકારે 14 ફેબ્રુઆરીએ ચંદીગઢમાં પંજાબના આંદોલનકારી ખેડૂતો સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો: કેન્દ્ર સરકારના એક અધિકારીએ આ માહિતી આપી હતી. પંજાબના ખેડૂતો પોતાની અનેક માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન પર બેઠા છે

(12:43 AM IST)