News of Monday, 20th January 2025
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં સ્ટાર્સનો મેગા શો : અમેરિકન મ્યુઝિક સ્ટાર કેરી અંડરવુડ અને રેપર નેલી પરફોર્મ કરશે. આ ઉપરાંત કન્ટ્રી બેન્ડ રાસ્કલ ફ્લેટ્સનો શો પણ હશે. ઓપેરા ટેનર ક્રિસ્ટોફર મેકિયો રાષ્ટ્રગીત ગાશે

(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
