News of Monday, 20th January 2025
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ લોકોને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ સંબોધનમાં, તેમણે જો બિડેન પર ઉગ્ર પ્રહારો કર્યા. ટ્રમ્પે કહ્યું કે બિડેને કાયદાનો દુરુપયોગ કર્યો.

(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
