સીએમ મમતા બેનર્જી સાથે ઉપવાસી તબીબોની બેઠક 2 કલાક ચાલી : પ્રથમવાર બેઠકનું લાઈવ ટેલિકાસ્ટ : બેઠકમાં બેનર્જીએ વારંવાર જુનિયર ડોકટરોને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી: કહ્યું કે તેમની મોટાભાગની માંગણીઓ પર વિચાર કરાયો છે :તેમણે રાજ્યના આરોગ્ય સચિવને હટાવવાની વિરોધ કરી રહેલા ડોકટરોની માંગને નકારી કાઢી12:51 AM IST
LAC પર ભારત અને ચીન વચ્ચેનો કરાર કેમ મહત્વપૂર્ણ: પેટ્રોલિંગ વિવાદનું મૂળ શું છે?: જાણો કેવી રીતે થયો કરાર : વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારત અને ચીને LAC સંબંધિત 75 ટકા વિવાદોનો ઉકેલ લાવી દીધો:રતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે નાના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે પરંતુ હવે બંને દેશો મુશ્કેલ મુદ્દાઓને ઉકેલવાની વાત કરી રહ્યા છે.11:22 PM IST
આ વખતે સંમેલનમાં ઘણા દેશો BRICS સાથે જોડાઈ શકે :નવી આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમની જાહેરાત પણ શક્ય : પરિષદમાં મુખ્યત્વે બ્રિક્સના વિસ્તરણ,નવી ચુકવણી પ્રણાલીની જાહેરાત અને NDBને મજબૂત કરવા અંગે ચર્ચા થવાની સંભાવના:કોન્ફરન્સમાં નવી રેટિંગ એજન્સી, રિ-ઇન્શ્યોરન્સ કંપની અને કોમન બ્રિક્સ ચલણ બનાવવાનો પ્રસ્તાવ પણ મુકાઈ શકે9:29 PM IST
ફ્લાઈટમાં બોમ્બના ફેક કોલ માટે જેલમાં જવું પડશે : ટૂંક સમયમાં કાયદો લાવશે : આવા ફેક કોલ કરનારાઓની ઓળખ કરીશું અને તેમને નો ફ્લાઈંગ લિસ્ટમાં સામેલ કરીશું ,આ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે : નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુ : ફ્લાઈટ્સ પર બોમ્બની ખોટી ધમકીઓ પણ ઉડ્ડયન ઉદ્યોગ માટે નવી નાણાકીય સમસ્યાઓ ઊભી કરી રહી છે : છ દિવસમાં ભારતમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ વિશે લગભગ 70 ફેક કોલ આવ્યા4:41 PM IST
દિલ્હીના સીએમના આવાસમાં ૫.૬ કરોડ રૂપિયાના પડદા અને ૬૪ લાખ રૂપિયાના ટીવી : PWDએ લિસ્ટ બહાર પાડીને શીશમહેલનું રહસ્ય જણાવ્યું : ૫.૬ કરોડ રૂપિયાના રિમોટ સાથેના પડદા, ૧ કરોડ રૂપિયાની રેલિંગ, ૭૦ લાખ રૂપિયાના ઓટોમેટિક દરવાજા, ૬૫ લાખ રૂપિયાના ટીવી, ૩૦ લાખ રૂપિયાના રિમોટ કંટ્રોલ લાઇટ, ૧૨ લાખ રૂપિયાની ટોયલેટ સીટ (જે ગુમ હોવાનું કહેવાય છે), ૯ લાખ રૂપિયાની કિંમતની ફ્રિજ, ૪ લાખ રૂપિયાની મસાજ ખુરશી : ૬૪ લાખ રૂપિયાના ખર્ચે ત્યાં ૧૬ ટીવી : ૧૦ લાખની કિંમતના રેક્લાઈનર સોફા, સ્માર્ટ એલઈડી ટર્નટેબલ ડાઉનલાઈટ, ૯ લાખ રૂપિયાના કિચન ઓવન, ૩૬ લાખ રૂપિયા સુધીના ડેકોરેટિવ પિલર્સ અને ૧૦-૧૨ લાખ રૂપિયાની ટોયલેટ સીટ 3:47 PM IST
PFIમાં 13000 સભ્યો દ્વારા કરોડોનું દાન તેમજ દેશમાં જેહાદ ફેલાવવાનું ષડયંત્ર : ED એ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાને લઈને સનસનાટીભર્યા ખુલાસા કર્યા : PFI સાથે સંબંધિત નેટવર્કની ચાર વર્ષ સુધી તપાસ કરી : દિલ્હી રમખાણ, હાથરસમાં અશાંતિ અને જુલાઈ 2022 માં પટનામાં તેમની રેલી દરમિયાન પીએમ મોદીની જાન લેવા પરના પ્રયાસમાં સામેલ 2:31 PM IST
૨૦ દિવસમાં ૧૫૦થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી : મુસાફરોમાં ડરનું મોજું : મુસાફરો હવે તેમની ટ્રિપ્સ રદ કરવા અથવા રિફંડ મેળવવા માટે એરલાઇન્સના કોલ સેન્ટર્સ અને ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરી રહ્યા છે બોમ્બની ધમકી મળતા દરેક ફ્લાઈટ માટે એરલાઈન્સને અંદાજે ૩ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે11:49 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૧૦3:09 PM IST
ન્યુઝીલેન્ડે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને મહિલા T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું : એમેલિયા કેર બેટિંગ અને બોલિંગ બન્નેમાં દક્ષિણ આફ્રિકા ટિમ પર હાવી રહી : ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું : આ સાથે ન્યુઝીલેન્ડની ટીમે તેની પ્રથમ મહિલા ટી20 વર્લ્ડ કપ મેચ જીતી લીધી11:05 PM IST
નેપાળના વડાપ્રધાને ભારતનું ટેન્શન વધાર્યું :ચીનને ફરી જાહેરમાં સમર્થન આપી જિનપિંગના કર્યા વખાણ : તેમણે કહ્યું કે, 'નેપાળમાં કોઈપણ પ્રકારની ચીન વિરોધ પ્રવૃત્તિ કરવા દઈશું નહીં: કાઠમાંડૂના બલુવતાર સ્થિત આવાસ પર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના સદસ્ય જિનિંગના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાથે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ બેઠક યોજી9:41 AM IST

કરવા ચોથ કી સેલ્ફી

કચ્ચરઘાણ

ચેકિંગ

જીતની ખુશી……

કાશ્મીર મેરેથોન

વિરોધ પ્રદર્શન…
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સરકારમાં નવનિયુક્ત ૧૨૩ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા : પશુ ચિકિત્સકો માત્ર તબીબી વ્યવસાયી નથી,તેઓ કૃષિ-પશુપાલન ક્ષેત્રની વિકાસયાત્રાના ભાગીદાર અને પ્રાણી કલ્યાણના ચેમ્પિયન છે: પશુપાલન મંત્રી:સરહદી જિલ્લા-તાલુકાઓમાં મહત્તમ અને શ્રેષ્ઠ પશુચિકિત્સકોને નિમણૂંક આપીને રાજ્ય સરકારે છેવાડાના પશુપાલકોના હિતમાં અભિગમ દાખવ્યો:પશુ ચિકિત્સકનો હોદ્દો સંભળાવો એ મૂંગા અને અબોલ પશુઓની સેવા કરવાનો ઈશ્વરે આપેલો સોનેરી અવસર: પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ8:58 PM IST
સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ :અલગ અલગ દરોડામાં 2 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ : વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી બે કિલોથી વધારે એમડી ડ્રગ્સ તથા અંકલેશ્વર GIDC માં અવસર એન્ટરપ્રાઈઝમાંથી દોઢસો ગ્રામ એમડી ડ્રગ્સ તથા ૪૩૦ કિલો ગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થો જપ્ત7:31 PM IST
એકતાનગરના મહત્વના સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ સફળ મોકડ્રીલ યોજાઈ : આગામી સમયમાં એકતાનગર ખાતે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ: સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ફૂડકોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હુમલાની ઘટના અંગે મોકડ્રીલ:મોકડ્રીલમાં ચેતક કમાન્ડો, સી.આઈ.એસ.એફ., એસ.આર.પી.એફ., ડોગ સ્ક્વોડ, જિલ્લા પોલીસ, LCB, SOG, ફાયર બ્રિગેડના જવાનો જોડાયા10:09 PM IST
ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફી જાહેર:વિદ્યાર્થીની અને દિવ્યાંગ ઉમેદવારોને ફીમાંથી મુક્તિ : જુઓ સંપૂર્ણ યાદી : ધો. 10 નાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 405 રૂપિયા,ધો. 12 નાં સામાન્ય પ્રવાહનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 565 રૂપિયા અને ધો. 12 સાયન્સનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 695 રૂપિયા ફી નક્કી કરાઈ8:50 PM IST
બનાવટી પીએસઆઈ બની જ્વેલર્સને ડરાવી નાણાં ખંખેર્યાઃમૂળ સૌરાષ્ટ્રના એક શખ્સને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો : નકલી અધિકારી બનવાનો સીલસીલો ગુજરાતમાં હજુ ખત્મ થયેલ નથી સીપી નરસિંહમાં કોમારે ઘટના ગંભીરતાથી લીધી, ઇન્ચાર્જ સંયુક્ત કમિશનર ડો. લીના પાટીલ, એસીપી હરપાલસિહ રાઠોડનાં માર્ગદર્શનમાં પીઆઇ આર જી.જાડેજા અને પીઆઇ એચ. ડી. તુવરાનાં નેતળત્વમાં પીએસઆઈ ડી.આર દેસાઇ સહિતના સ્ટાફે અંતે ઝડપી લીધો 1:35 PM IST
આનંદીબેન પટેલની મુલાકાતે વિરજીભાઇ ઠુંમર 1:47 PM IST
કેરમ રમવાના ડખ્ખામાં કુબલીયાપરાના સતિષની હત્યા : રાજકોટમાં મોડી રાતે હત્યાઃ કુબલીયાપરામાં પડોશમાં સમાજના વૃધ્ધાનું અવસાન થયું હોઇ ભજન સાંભળીને સતિષ તેના મિત્ર ઉદય ઉર્ફ લાલા સાથે ચા પીવા નીકળતાં મચ્છી ચોકમાં નિરજ ઉર્ફ લેંડાએ બાઇક આંતરી બંનેને ઉભા રાખ્યા અને પગમાં છરી ભોંકી દેતાં લોહીના ફુવારા ઉડયાઃ મિત્રએ હોસ્પિટલે ખસેડયો પણ જીવ ન બચ્યો : મોડી રાતે બનાવઃ બે વર્ષ પહેલા સતિષ સાથે કેરમ રમવા મામલે માથાકુટ થઇ ત્યારથી નિરજ વારંવાર ઝઘડા કરતો હતોઃ હત્યારા નિરજ ઉર્ફ લેંડો પરમારને પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ સી.વી. ચુડાસમા, દેવશીભાઇ રબારી, રાજેશભાઇ મેર, ભરતસિંહ પરમાર સહિતની ટીમે ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલની રાહબરીમાં દબોચી લીધો : નિરજ ઉર્ફ લેંડાએ બાઇક આંતરી સતિષને કહ્યું-તારે બાધવુ જ છે ને? સતિષે ના પાડી બે હાથ જોડી જવા દેવા વિનંતી કરી પણ નિરજે-મારે તો બાધવુ જ છે, હું તને ક્યારનો ગોતુ છું કહી છરી ભોંકી દીધીઃ એક જ ઘા જીવલેણ નીવડયો નિરજે ૨૫ દિવસ પહેલા પણ માથાકુટ કરી હતીઃ વારંવાર ડખ્ખો કરતોઃ પણ સમાજનો હોઇ પોલીસ ફરિયાદ કરવાને બદલે આગેવાનોની મદદ લઇ સમાધાન કરી લેવાતુ હતું: આ વખતે નિરજે જીવલેણ ઘા કર્યો2:53 PM IST
રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત કથાનું અલૌકીક આયોજન : ભવ્યાતિભવ્ય ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ'ની ભારે સફળતા બાદ જીજ્ઞેશદાદાના વ્યાસાસને : * ૧૦૮ પોથીજી સાથે યજમાનો પૂણ્યનું ભાથુ બાંધશે * વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદા વ્યાસપીઠ ઉપર બિરાજશે * ચૈત્રી નોરતા તારીખ ૩૦ માર્ચ, ૨૦૨૫થી ૫ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે ભવ્ય-દિવ્ય આયોજન * પોથીજી, યજમાનપદ સંદર્ભે વિગતો મેળવવા રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ (મો. નં. ૯૧૭૩૧ ૨૨૮૮૭) ખાતે સંપર્ક કરી શકાય છે * લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા આયોજનનો ધમધમાટ શરૂ11:36 AM IST
પેપર ઘરેથી કેમ લખીને લાવ્યો? પોલીસ કેસ કરવાની ધમકી આપી છાત્રને આપઘાત માટે મજબૂર કરનારા ત્રણ સામે ગુનો : લોધીકાના છાપરા ગામમાં બનાવઃ છાત્ર ધ્રુવિત વરૂએ સ્યુસાઇડ નોટમાં મમ્મી મને માફ કરજો, આજે મેં આ પગલુ ભર્યુ ન હોત તો મને પોલીસ લઇ જાત, પેપર મેં ઘરેથી નથી લખ્યુ છતાં પણ મને પોલીસની ધમકી આપી પેપરમાં ચોકડા માર્યા' લખ્યુ છેઃ શાળાના આચાર્ય સચીન વ્યાસ, શિક્ષિકા મૌસમી શાહ અને વિભુતી જોષી સામે ફરીયાદ11:50 AM IST
કવિ કલાપી ટાઉનશીપ ખાતે ભક્તિનગર પોલીસનો ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' કાર્યક્રમ યોજાયો : રહેવાસીઓને ડ્રગ્સના દૂષણથી દુર રહેવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સાયબર ક્રાઇમ અંગે જાગૃત થવા સહિતની સમજ અપાઇઃ ત્રણ મહત્વની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ખાત્રીઃ પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ આર. કે. સામુદ્રે, પીએસઆઇ એમ. એન. વસાવા, પીએસઆઇ આર. જે. કમાળીયા, પીએસઆઇ કે. પી. જાદવ, પીએસઆઇ આઇ. આઇ. ફતીયા સહિતના હાજર રહ્યા4:14 PM IST
પીસીબીની ધોંસઃ એક જ રાતમાં છ દરોડાઃ દેશી-વિદેશી દારૂ-બીયરનો જથ્થો કબ્જે : ઇરફાન, સાજીદ, કૈલાસને વિદેશી દારૂ સાથે પકડયાઃ ૪૫ બોટલમાં યાસીનનું નામ ખુલ્યું: હંસા અને ક્રિષ્ના પાસેથી ૨૩ અને ૨૦ હજારનો દેશી દારૂ કબ્જે : ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએઅસાઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચોૈહાણ સહિતની ટીમોના દરોડા4:12 PM IST
વિશ્વના ૬ દેશોમાં સ્થાયી ઉર્જાની સુલભતા વધારનાર કાર્યક્રમમાં રાજકોટની પસંદગી : ઇકલી સાઉથ એશિયા તથા યુનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના સંયુકત ઉપક્રમે ‘સાઉથ એશિયા મેયરલ પ્લેટફોર્મ ઓન ક્લિન એનર્જી એન્ડ સસ્ટેનેબલ સિટિઝ'ના વિષય અન્વયે મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ ઉપસ્થિત રહેશે : ભારત, બાંગ્લાદેશ, ભુતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકાને થશે ફાયદો3:14 PM IST
એમ.એ. સોશ્યોલોજીમાં બે વિદ્યાર્થીનીઓને ‘ડો.રમાબેન દિનુભાઇ દેવાણી'ગોલ્ડ મેડલ અર્પણ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના પદવીદાન સમારંભમાં - યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ ધારા ચંદ્રવાડીયા તથા શિલ્પા ચૂડાસમાની ગોલ્ડ મેડલ માટે પસંદગીઃ મેડલના દાતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન ૩૩ વર્ષો પહેલા જૂનાગઢ જીલ્લામાં પીએચ.ડી. ધારક બન્યા હતાઃ હાલમાં પણ કેશોદ ખાતે સામાજીક-સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત3:04 PM IST
દિવાળી સુધીમાં અનેક ઘરોમાં હાથફેરો કરવો'તોઃ ૪ ઘરોમાં સફાઇની સાથે ૩૪ લાખની રોકડ ચોરનાર ટોળકી ઝબ્બે : મુળ રાજસ્થાનનો પ્રભુલાલ મીણા ૧૭ વર્ષથી લક્ષ્મીનગરમાં રહે છેઃ ત્રણ સાગ્રીતોમાં એક બીએ સુધી ભણેલોઃ વર્ષો સુધી ઇમાનદારીથી સફાઇ કામ, કલરકામ કર્યુ, હવે દાનત બગડીઃ વતન ભાગે એ પહેલા પકડાયા : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડની ટીમે બે જણાને ગોંડલ રોડ ચોકડીથી પકડયા બાદ અન્ય બે પણ પકડાઇ ગયાઃ ૩૧.૬૦ લાખ રોકડા કબ્જે : હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયાની બાતમી3:50 PM IST
ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશન-રાજકોટના પ્રેસીડેન્ટ તરીકે ડો. વૈશાલી ત્રિવેદીઃ સેક્રેટરી ડો.પ્રિયાંક કોટેચાની નિમણુંકઃ પદગ્રહણ : નેશનલ લેવલે સંસ્થા સાત દાયકાથી કાર્યરતઃ રાજકોટની બ્રાંચમાં ૬પ૦ થી વધુ સભ્યોઃ દાંતને લગતા રોગો માટે વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થશેઃ ડો. વૈશાલી ત્રિવેદી અને તેમની ટીમ ઉપર અભિનંદનવર્ષા 4:04 PM IST
હળવદ પોલીસે ૫૮.૫૩ લાખનાં દારૂનો નાશ કર્યો2:20 PM IST
સાળંગપુરમાં શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાનો 176મા વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો : મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ : વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી પ.પૂ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ૫.પૂ.સ.ગુ.કો.શા.શ્રી સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી- વડતાલની પ્રેરણાથી વિવિધ કાર્યક્રમો યોજાયા4:17 PM IST
મેં ગુરૂકુળમાં અભ્યાસ કર્યો અને હાલ ૩ થી વધુ ગુરૂકુળની જવાબદારી સંભાળુ છું : આચાર્ય દેવવ્રતજી : ઉનામાં સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ દ્વારા નિર્માણ થનાર મંદીર અને ગુરૂકુળનું ભુમીપુજન કરતા રાજયપાલશ્રીઃ શિક્ષણમંત્રી પ્રફુલભાઇ અને વિધાનસભાના દંડક કૌશીકભાઇ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો-ભકતો-કાર્યકરો ઉપસ્થિત રહયા : ઉના અને ગીરગઢડા વિસ્તારમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપતું ખેડુત કેન્દ્ર શરૂ કરાશે તેવી સ્વામીનારાયણ ગુરૂકુળ અને મંદીરના ભુમીપુજન અને શિલાન્યાસ સમારંભમાં જાહેરાત12:03 PM IST
પંજાબમાં ઠેર-ઠેર જે ડ્રગ્સની સ્થિતિ છે તેવી આપણા વિસ્તારમાં થાય તે પહેલા સામાજિક બનો, પુસ્તકો વાંચો : મુક્તાનંદજી બાપુ : જુનાગઢમાં વાંચન વલોણું સંસ્થાના ત્રિવિધ કાર્યક્રમમાં મુક્તાનંદજી બાપુ અને જિલ્લા પોલીસ વડાની યુવાનોને લાલબતી ચેતજો, નહીં તો સોરઠ-સૌરાષ્ટ્રના ગામડાઓ સુધીનું યુવાધન ડ્રગ્સ એડીક્ટ થઈ જશે !! : એસ.પી. હર્ષદ મહેતા2:07 PM IST
જમીન વળતરના ૧૬ કરોડ પૈકી ખેડૂતના ખાતામાંથી ૧૧ કરોડ ચૂંટણી બોન્ડમાં બારોબાર ટ્રાન્સફર!! અંજાર કોર્ટનો તપાસનો આદેશ : વેલસ્પન કંપનીના મહેન્દ્રસિંહ સોઢા, સ્ટેટ બેંક ગાંધીનગર અને મહિલા અધિકારી સામે ફરિયાદ. અંજારના ડે.ક્લે.એ ૧૬ કરોડ રૂ. ખેડૂતના ખાતામાં જમા કરાવ્યા બાદ ૧૧ કરોડ રૂપિયા ખેડૂતની જાણ બહાર સહી કરાવી ચૂંટણી બોન્ડમાં જમા કરાવી દેવાયા10:11 AM IST
અયોધ્યાના દર્શને વિરજીભાઇ ઠુંમર સહિતના આગેવાનો 1:42 PM IST
જાણો અનેક રીતે ગુણકારી એવા મીઠા લીમડાના ગૂણ વિશે 6:24 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયલને થયું મોટું નુકશાન 6:23 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
શ્યામ ગ્રૂપના પ્રમુખ નારણભાઇનો જન્મદિવસ2:53 PM IST




































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































