News of Tuesday, 21st January 2025
યુપીમાં મુસ્તફા ગેંગના ચાર ગુંડાઓ ઠાર મરાયા: એક લાખનું ઇનામ હતું : મોડી રાત્રે યુપીના જંગલોમાં એનકાઉન્ટર, મુસ્તફા ગેંગના ખૂંખાર અર્ષદ અને ત્રણ અન્ય ગુંડાઓ ગોળીબારમાં ઠાર મરાયા. : એક પોલીસ ઓફિસરને પણ ઈજા થઈ છે. અર્ષદના માથા ઉપર એક લાખ રૂપિયાનું ઇનામ હતું.

(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
