<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

તાઈવાનમાં ૬.૪ નો ભયંકર ભૂકંપ આવ્યો :મોડી રાત્રે દક્ષિણ તાઈવાનમાં ભયાનક ભૂકંપ આવ્યો. ૬.૪ ની તીવ્રતાના જોરદાર ભૂકંપમાં સંખ્યાબંધ લોકોને ઈજા થઈ છે અને કેટલાક મકાનો તૂટી પડ્યા છે

(10:26 AM IST)