<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

મેં ખુદ ૭૦ કલાક કામ કર્યુ છેઃ પણ કોઇને ધરાર આવું કામ કરવા ફરજ પાડી ન શકાયઃ નારાયણ મૂર્તિએ કરી સ્‍પષ્‍ટતાઃ જો કે દરેક આ બાબતે સ્‍વયં વિચારવું જોઇએઃ જરૂરીયાત સમજવી જોઇએઃ મેં ઇન્‍ફોસીસમાં ૪૦ વર્ષ સુધી દર સપ્તાહે ૭૦ કલાકથી વધુ કામ કર્યુ હતું આ મુદ્‌ે ચર્ચા નહી સ્‍વયં વિચારવાની જરૂર છે.

(4:21 PM IST)