<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ગોપાલગંજમાં મોટી દુર્ઘટના :હોસ્પિટલની ઇમારત ધરાશાયી થવાથી 2 લોકોના મોત: ઘણા ઘાયલ:બિહારના ગોપાલગંજ જિલ્લાની સબ ડિવિઝનલ હોસ્પિટલની જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી:દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા: ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

(1:08 AM IST)