News of Wednesday, 22nd January 2025
સોનામાં ૭૦૦ રૂા.નો ઉછાળોઃ ૧૦ ગ્રામના ભાવ ૮ર,૭૦૦ની નવી ટોચની સપાટીએ : બુલીયન માર્કેટમાં આજે સોનામાં ૭૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) ના ભાવ ૮ર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૮ર,૭૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી છે. ચાંદીના ભાવ ૯૪,૦૦૦ રૂા.ની સપાટીએ સ્થિર છે.

(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
