<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાજ્યમાં ધોરણ-12 સાયન્સ ગુજકેટની પરીક્ષામાં 1.30 લાખ જેટલા ફોર્મ ભરાયા. ધોરણ-12 સાયન્સ પછી ઈજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા 23 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે.

(7:48 PM IST)