તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 23rd January 2025
RG ટેક્સ કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચનો સંપર્ક કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 27 જાન્યુઆરીએ થશે.

(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
