<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે. આવતીકાલે તેઓ દિલ્હીમાં 3 જાહેરસભાઓ કરશે. તેમની પ્રથમ રેલી કિરારી વિધાનસભામાં બપોરે 3.30 કલાકે યોજાશે

(11:11 PM IST)