તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Thursday, 23rd January 2025
ભારતને બહારથી નહીં પરંતુ દેશની અંદરથી ખતરો: જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ભારતને બહારથી નહીં પરંતુ દેશની અંદરથી ખતરો છે. તેમણે દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિભાજનકારી નિવેદનોનો વિરોધ કરવા પણ કહ્યું.

(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
