<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પાક સંરક્ષણના સાત શક્તિશાળી નિવારણ વિકસિત કૃષિથી વિકસિત ગુજરાતનું પ્રતિબિંબ છે : ટેક્નોલોજી આધારિત-કાર્યક્ષમ અને સસ્ટેનેબલ એગ્રી કલ્ચરની દિશામાં GSFCની ભૂમિકા સરાહનીય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં GSFCના સાત નવા ઈનોવેટીવ ઉત્પાદનોનું લોંચીંગ કર્યુ : ખેડૂતની સમૃદ્ધિથી કૃષિ સમૃદ્ધિ અને કૃષિ સમૃદ્ધિથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવી અર્થવ્યવસ્થા સુદ્રઢ કરવાની નેમ : ભૂપેન્દ્રભાઈ : GSFCના નવા જંતુનાશક ઉત્પાદનો ખેડૂતોના પાકના રક્ષણ અને તેમની મહેનતને સાર્થક કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : ઉર્જા મંત્રી – રાજ્યમંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ4:13 PM IST