<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

અમિતભાઈ આજે ગુજરાતના પ્રવાસે: અનેક પ્રોજેક્ટ્સ અને ₹૬૫૧ કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિતભાઈ અનેક પ્રોજેક્ટ્સનું અને ₹૬૫૧ કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ, સુરતમાં ઘણા કાર્યક્રમોમાં સામેલ થઈ રહ્યા છે : અમદાવાદમાં અત્યારે સવારે ૧૦.૩૦ વાગ્યે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આયોજિત મેળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે.

(9:46 AM IST)