News of Thursday, 23rd January 2025
રાજકોટ પંથકની યુવતી ઉપર એસિડ એટેક : રાજકોટના સોખડા ગામે એસિડ એટેક મંગેતર પ્રેમી સાથે જતી રહી હોઈ તે ક્યાં છે એ જણાવવાનું કહી પારસ સરવૈયાએ મંગેતરની પિતરાઈ બહેન વર્ષાબેન ગોરીયા પર એસિડ છાંટયું: કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો.

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
