<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ટ્રમ્પ વહીવટી તંત્રના નવા હુકમથી ગેરકાયદે વસવાટ કરતા વસાહતીઓમાં ભયનો વાતાવરણ છવાયું : ટ્રમ્પ વહીવટીતંત્રએ ચર્ચ અને સ્કૂલો જેવા સંવેદનશીલ સ્થળોએથી પણ ઇમિગ્રેશન અધિકારીઓને ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ કરવાની છૂટ આપી છે : અમેરિકામાં વસતા માઇગ્રન્ટ્સમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે : આ પહેલા ગેરકાયદે માઇગ્રન્ટ્સને પ્રવેશવા બંને ફેડરલ એજન્સીઓ ઉપરોક્ત બંને સ્થળોએ જઈ શકતી ન હતી.

(9:58 AM IST)