<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

દિલ્હીમાં કોલ્ડ વેવ ચાલુ : પાટનગર દિલ્હીમાં કોલ્ડ વેવ ચાલુ છે, ગાઢ ધુમ્મસને કારણે સંખ્યાબંધ વિમાની સેવાઓ મોડી પડી રહી છે

(10:06 AM IST)