News of Thursday, 23rd January 2025
બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નરેન્દ્રભાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે "મહારાષ્ટ્રના જન કલ્યાણ અને વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને હંમેશ યાદ કરવામાં આવે છે'

(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
