<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

નલિયા સામૂહિક દુષ્કર્મકાંડના તમામ ૮ આરોપી નિર્દોષ જાહેર: વર્ષ ૨૦૧૭ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટનો ચુકાદો: ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં કૉર્ટનો ચુકાદો: ગુજરાત સરકારે તપાસ માટે સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરેલી: ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક : મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થયેલી

(2:21 PM IST)