<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

તાપમાન ઘટશે અને શિયાળો ફરી પાછો જામશેઃ સ્‍કાયમેટનો વર્તારો પર્વતો પર બરફ વર્ષા બંધ થઇ ગઇ છે. દિલ્‍હી, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ હરિયાણામાં વરસાદ બાદ હવે હવામાન શુક્ર રહેશે ઉત્તર ભારત, મધ્‍ય ભારત અને પૂર્વ ભારતમાં ઉત્તર-પヘમિ પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાન ઘટશે અને શિયાળા ફરી પાછો આવશે આગામી ૪-પ દિવસ સુધી, પહાડી વિસ્‍તારોમાં સૂર્યપ્રકાશ અને સ્‍વચ્‍છ હવામાન રહેશે. દેશના મોટાભાગના ભાગોમાં હવામાન સ્‍વચ્‍છ રહેવાની પણ અપેક્ષા છે. સવારે અને રાત્રે ગંગાના મેદાનો પર ગાઢ ધુમ્‍મસ છવાઇ શકે છેઃ સ્‍કાયમેન્‍ટનો વર્તારો.

(12:04 PM IST)