<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

મહારાષ્ટ્રના લોકોને ઝટકો :પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી મોંઘી: બસ, ઓટો ટેક્સીના ભાડામાં વધારો:મહારાષ્ટ્ર ઓટો ટેક્સીના ભાડામાં વધારો :ફડણવીસ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ મોંઘું કરી દીધું:. રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્ય પરિવહન વાહનોના વધેલા ભાડા આજથી લાગુ:15 ટકા ભાડા વધારાની દરખાસ્તને મંજૂરી

(1:14 AM IST)