News of Tuesday, 28th January 2025
નરેન્દ્રભાઇ આજે ઉત્તરાખંડમાં: ૩૮મી રાષ્ટ્રીય રમતો ખુલ્લી મુકશે દહેરાદુનઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે છે. તેઓ દહેરાદૂન ખાતે ૩૮મી રાષ્ટ્રીય રમતનું ઉદ્દઘાટન કરનાર છે. ઉત્તરાખંડના રજત જયંતિ વર્ષની ઉજવણીમાં ૩૬ રાજયો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશ ભાગ લેનાર છે

(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
