News of Tuesday, 28th January 2025
ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ડોલરભાઈ કોટેચાની મુલાકાત :ગુજરાત રાજ્યનાં સહકારી આગેવાન તથા ગુજરાત રાજ્યની ખેતી બેંક નાં ચેરમેન ડોલરભાઈ કોટેચા એ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેરછા મુલાકાત કરી હતી.( તસવીર-અહેવાલ:વિનુ જોશી- જુનાગઢ)

(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
